ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 21 જુલાઈ 2021 (09:55 IST)

રાજ કુંદ્રા પર મૉડલ સાગરિકાએ લગાવ્યો આરોપ કહ્યુ- વીડિયો પર માંગ્યો હતો ન્યૂડ ઑડીશન

મૉડલ સાગરિકાનો દાવો - રાજ કુંદ્રાની કંપનીમાં શિલ્પા શેટ્ટી ડાયરેક્ટર છે તેને બધુ ખબર છે. 
બિજનેસમેન રાજ કુંદ્રાની ધરપકડ પછી મૉડ્લ સાગરિકાએ આ કેસમાં તેમની પત્ની શિલ્પા શેટ્ટીના રોલ પર સવાલ ઉપાડયુ છે. સાગરિકાનો કહેવુ છે કે કંપનીના ડાયરેક્ટર્સમાં શિલ્પા શેટ્ટીનો પણ નામ છે. તેને આ 
બધા વિશે જરૂર ખબર હશે. સાગરિકા પહેલા એક વીડ્યોથી આરોપ લગાવી છે. તેના એક વેબ સીરીઝ માટે વાટ્સએપ વીડિયો પર ન્યૂડ ઑડિશન માંગ્યુ હતું. 
 
બોલી વલ્ગર વાત કરી 
સાગરિકાએ દાવો કર્યુ કે કંપનીના ડાયરેક્ટર્સ અને પાર્ટનર્સ શિલ્પા શેટ્ટીનો પણ નામ છે. આવુ કેવી રીતે બની શકે કે એક ડાયરેક્ટરને ખબર જ ન હોય કે કંપનીમાં શું થઈ રહ્યો છે. તેણે કહ્યુ કે શિલ્પા શેટ્ટીથી આ 
 
પણ સવાલ કરવા જોઈએ. તેણે રાજના પોર્ન રેકેટ વિશે જરૂર ખબર હશે. 
 
રાજ કુંદ્રા પર મૉડલ સાગરિકાએ લગાવ્યો આરોપ કહ્યુ- વીડિયો પર માંગ્યો હતો ન્યૂડ ઑડીશન 
 
રાજ કુંદ્રાને મુંબઈ ક્રાઈમ બ્રાંચની પ્રાપર્ટી સેલએ 9 જુલાઈને ધરપકડ કરી છે. કોર્ટએ રાજને 23 જુલાઈ સુધી પોલીસ રિમાંડ પર મોકલ્યો છે. તેમજ રિપોર્ટસ છે કે પોલીસની પાસે રાજના વિરૂદ્ધ ઘણા સાક્ષી છે. જણાવાઈ રહ્યુ છે કે રાજ અને તેમના પાર્ટનરની સાથે તેમની વાટસએપ ચેટથી ઘણા ખુલાસા થયા છે. પણ પોલીસનો કહેવુ છે કે અત્યારે સુધી જે સાક્ષી મળ્યા છે તેમાં શિલ્પા શેટ્ટીનો કોઈ ઈંવાલ્મેંટ કે એક્ટિવ રોલ સામે નથી આવ્યુ પણ તપાસ ચાલૂ છે.