જયારે પ્રિયંકા ચોપડાએ નિક જોનસ સુધી પહોંચાડી તેમના ફેનની બ્રા

Last Modified બુધવાર, 17 એપ્રિલ 2019 (12:39 IST)
અટલાંટામાં એક કંસર્ટના સમયે એક રોચક મોમેંટ ત્યારે આવ્યું જ્યારે નિક જોનસની એક ફેનએ તેમની બ્રા ઉતારીને નિક પર ફેંકી નાખી. વાત અહીં સુધી પૂરી નહી થઈ પણ આ ઈનરવિયર નિક સુધી નહી પહોંચી પછી ...
બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા તેમના પતિ નિક જોનસની સાથે અટલાંટામાં આયોજિત એક કોંસર્ટમાં પરફોર્મ કરવા પહોંચી હતી. નિક જોનસ એક રૉક્સ્ટાર છે અને તેની બેહિસાબ ફેન ફોલોઈંગ છે. કૉંસર્ટના સમયે એક રોચક મોમેંટ ત્યારે આવ્યું જ્યારે નિક જોનસની એક ફેનએ તેમની બ્રા ઉતારીને નિક પર ફેંકી નાખી વાત અહીં સુધી પૂરી નહી થઈ. આ ઈનરવિયર નિક સુધી નહી પહોંચી . પછી શું થયું પ્રિયંકા ચોપડાએ પોતે તેને ઉઠાવી લીધું અને નિક જોનસ સુધી પહોંચાડી પણ દીધું.
ફેન દ્વારા તેમની ઈનરવિયર ફેંક્યા અને પ્રિયંકા ચોપડાની તરફથી તેને નિક સુધી પહોંચાડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ છે. ઈવેંટ પછી પ્રિયંકાએ જોનસ બ્રદર્સની સાથે તેમની ફોટા પણ સોશિયલ મીડિયા પર શેયર કરી છે. તેને ફોટની સાથે કેપ્શનમાં લખ્યું
"મારું સૌથી પહેલું જોનસ બ્રદર શો અને આ શાનદાર રહ્યું. મને તેના પર ગર્બ છે." ફોટામાં પ્રિયંકા બ્રદર્સ સંગ જોવાઈ રહી છે.


આ પણ વાંચો :