નિક જોનસને યાદ કરતા પ્રિયંકા ચોપડાએ શેયર કરી ખૂબ રોમાંટિક ફોટા બોલી તમને ખૂબ મિસ કરી રહી છું

Last Modified ગુરુવાર, 29 એપ્રિલ 2021 (08:49 IST)
પ્રિયંકા ચોપડાને તેમના સિંગર પતિ નિક જોનસની યાદ આવી રહી છે. આ વાતને પ્રિયંજા ચોપડાએ ખુલ્લેઆમ સ્વીકાર કરતા તેમના ઈંસ્ટાગ્રામ પર નિક સાથે એક ફોટા શેયર કરી છે.
ફોટામાં પ્રિયંકા અને નિક એક બીજાની આંખોમાં આંખ નાખી જોઈ હંસતા જોઈ રહ્યા છે.

ફોટામાં બન્ને ખૂબ રોમાંટિક પોજ આપી રહ્યા છે . સોશિયલ મીડિયા પર પ્રિયંકા નિકની આ ફોટા ખૂબ વાયરલ થઈ રહી છે. લોકો બન્નેને વખાણ કરતા લાઈક્સ અને કમેંટ કરી રહ્યા છે.


આ પણ વાંચો :