ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 20 જુલાઈ 2021 (09:46 IST)

પ્રિયંકા ચોપડાએ બર્થડે મેસેજ માટે બધાનો આભાર, ગ્લેમરસ ફોટા શેયર કરી લખ્યુ- "આવતા વર્ષે દરેક..."

પ્રિયંકા ચોપડાએ 18 જુલાઈને તેમનો 39મો જનમદિવસ સેલિબ્રેટ કર્યુ. આ અવસરે દુનિયાભરથી તેના ફેંસએ તેણે શુભેચ્છાઓ આપી. પ્રિયંકા આ દિવસો લંડનમાં છે. હવે તેણે એક પોસ્ટ લખીને બધ ફેંસને આભાર કહ્યુ છે. 
 
બર્થડે મેસેજ માટે આભાર 
પ્રિયંકાએ તેમની ઘણી ફોટા શેયર કરી છે. એકમા તે લાલ રંગની મોનોકોની પહેરી છે. તો બીજીમાં તે કેકની સામે કેંડલ જોઈ રહી છેૢ તે સિવાય તેણે ઘણા ફોટા પોસ્ટ કરી લખ્યુ કે ‘Photo Dump, આ જનમદિવસ પર મને આટલુ પ્યાર અને સ્નેહ મોકલત બધા લોકોને આભાર. આટલા બધ કમાલના મેસેજ સ્ટોરીઝ અને ટ્વીટસ . જનમદિવસ ખૂબ શાંતૂપૂર્વક હતો. પ્ણ મે જે શીખ્યુ તે આવતા વર્ષ દરેક દિવસ એંજય કરવું. તમે બધાની શુભકામનાઓ અને સતત સમર્થન માટે આભાર. આ જનમદિબસને આટલુ ખા બનાવવા માટે નિક જોનસનો આભાર ભલે તમે અહી નહી હતા તે સિવાય પ્રિયંકાએ તેમના ઘણા મિત્રોને પણ આભાર કર્યુ. 
નિક જોનસની ગિફ્ટ 
જણાવીએ કે નિક અમેરિકા છે જ્યારે પ્રિયંજા લંડનમાં છે. જનમદિવસ પર નિક જોનસની તરફથી પ્રિયંકાએ રેડ વાઈન મોકલી પણ આ કોઈ સામાન્ય રેડ વાઈન નથી. પ્રિયંકા ચોપડાએ તેમની ઈંસ્ટા સ્ટોરી પર આ વાઈનની શીશી શેયર કરી હતી. ફોટામાં 1982 શેટો મુટેન રોથશીલ્ડ શીશીની સાથે એક મોટું ગિલાસ જોવાઈ રહ્યુ છે. મીડિયા રિપોર્ટસ મુજબ તેની કીમત આશરે એક લાખ 31 હજાર 375 રૂપિયા છે. 
 
ફિલ્મોની વાત 
વર્ક ફ્રંટની વાત કરીએ તો પ્રિયંકા ચોપડા ગયા વખતે નેટફ્લિક્સ "દ વ્હાઈટ ટાઈગર" માં નજર આવી હતી.  આ સમયે તે લંડનમાં છે અને તેમના પ્રોજેક્ટને ખત્મ કરવામાં લાગી છે.