સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 11 એપ્રિલ 2018 (12:12 IST)

ભારતીય છોકરીની પાકિસ્તાની સ્ટૉરી "રાજી"

આલિયા ભટ્ટની ક્યૂટનેસ સુંદરતા, ગાળ પર ડિંપલ અને ગ્લેમરસ અવતાર. અત્યારે સુધી બધાને તેનો આ રૂપ જોયું છે. તે સિવાય હાઈવે અને ઉડતા પંજાબ વાળી આલિયા પણ લોકો ભૂલ્યા નથી. પણ બહુ લાંબા સમય પછી દર્શકોએ આલિયાને આ બન્ને અવતારના કોમ્બિનેશન જોવા મળશે. આલિયા ભટ્ટ અને વિક્કી કૌશાલ્ સ્ટારર ફિલ્મ રાજીનો ટ્રેલર આવી ગયું છે. 
 
ફિલ્મની સ્ટોરી ખૂબ સરળતાથી સમઝા આવી રહી હશે પણ તેને સરસ બનાવવાનો કામ કર્યું છે આલિયાએ. તેમની શાનદાર એક્ટિંગથી આલિયાએ ફિલ્મમાં જાન નાખી દીધી છે. ટ્રેલરમાં ક્યાં તો છોકરીને લઈને ગર્વ થઈ રહ્યું છે તો ક્યાં ડર લાગી રહ્યું ચે. સખ્ત ટ્રેનિંગ અને મુશેકેલીઓથી પસરા થઈ નાની ઉમરની છોકરી વગર ગભરાવ્યા તેમના દેશ માટે જાસૂસી કરે છે. 
 
સ્ટોરી 1971ની છે. જ્યાં પાકિસ્તાન અને હિન્દુસ્તાન એક્બીજાની સામે સાજિશ રચી રહ્યા છે. એક દીકરી, એક પત્ની એક જાસૂસ ફિલ્મમાં આલિયા ભટ્ટએ આ ત્રણે ભૂમિકાને જીવ્યું છે અને ખબર નહી ચાલી રહ્યું છે કે આટલી નાની ઉમ્રની હીરોઈન જ આ ભૂમિકા ભજવી રહી છે. વિક્કી  કૌશલ તેમના પતિ બન્યા છે જે એક પાકિસ્તાની પોલીસ ઑફિસર છે. 
 
મેકર્સએ કહ્યું કે રાજી એક યુવા છોકરીની સાચી સ્ટોરી પર આધારિત છે. જેને 1971માં પાકિસ્તાન મોકલાયું હતું, જેથી એ કોઈ પણ જાણકારીને ઉજાગર કરી શકે. કારણકે ભારત અને પાકિસ્તાનના વચ્ચે યુદ્ધા મોટા અંદાજમાં થએ રહ્યું હતું. આ એક સાધારણ છોકરીની યાત્રા છે. અસાધારણ અપરિસ્થિતિમાં. 
 
રાજીને મેઘના ગુલજારએ નિર્દેશિત કર્યું છે. વિનીત જૈન, કરણ જોહર, હીરૂ યશ જોહર અને અપૂર્વ મેહતા તેના નિર્માતા છે. રાજી 11 મે 2018ના રોજ રિલીજ થવા માટે તૈયાર છે.