1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified બુધવાર, 29 ડિસેમ્બર 2021 (09:18 IST)

Birthday-રાજેશ ખન્નાની ગાડીની ધૂળથી માંગ ભરતી હતી છોકરીઓ, કઈક એવું હતુ સુપરસ્ટાર કાકાનો સ્ટારડમ

રાજેશ ખન્નાની ગાડીની ધૂળથી માંગ ભરતી હતી છોકરીઓ, કઈક એવું હતુ સુપરસ્ટાર કાકાનો સ્ટારડમ
 
રાજેશ ખન્ના એક કળાકાર નહી પણ એક સ્ટાર હતા. તે સ્ટાર જેની દુનિયા દીવાની હતી. છોકરીઓ જેની એક ઝલક મેળવવા માટે બેતાબ રહેતી હતી. રાજેશ ખન્નાનો સુપરસ્ટારડમ ભલે જ વધારે લાંબુ નહી ચાલ્યુ પણ જે રીતે તે નાનાથી સમયમાં લોકોએ તેને પસંદ કર્યુ તેને લઈને જે દીવાનગી હતી. એવે કદાચ હિંદી ફિલ્મોના કોઈ અભિનેતાને નસીબ નથી થઈ. એવા રાજેશ ખન્નાને જો ભારતીય સિનેમાનો પહેલો સુપરસ્ટાર કહેવાય તો તેમાં કોઈ બે રાય નહી થશે આવો એક નજર નાખીએ તેમના સ્ટારડમ પર... 
રાજેશ ખન્ના પર લખેલી ચોપડી દ અનટોલ્ડ સ્ટોરી ઑફ ઈંડિયાજ ફર્સ્ટ સુપરસ્ટારમાં યાસિર ઉસમાન કહે છે. બંગાળની એક વૃદ્ધ મહિલા હતી તેનાથી મે પૂચ્યુ કે રાજેશ ખન્ના શું હતા તમારા માટે? તેને કીધું કે તમે નહી સમજશો. જ્યારે અમે તેમની ફિલ્મ જોવા જતા હતા તો અમારી અને તેમની ડેટ થયા કરતી હતી. 
રાજેશ ખન્નાની ફિલ્મજ ઘણી નથી હતી તેમનો સ્ટાઈલ તેમનો કૉલર વાળી શર્ટ પહેરવાનો તરીકો કે પછી પલકોને હળવું નમાવીને ગરદન ટેડી કરી જોવું. આ બધું તેમને બધા સ્ટાર્સથી જુદો બનાવતુ હતું. આલમ આ હતુ કે જ્યારે તેમની સફેદ ગાડી ક્યાં પણ ઉભી થતી હતી તો છોકરીઓના લિપ્સ્ટીકના રંગ તેમની ગાડી ગુલાબી થઈ જતી હતી. આટલું જ નહી આ રાજેશ ખન્નાની ગાડીની ધૂળથી તો છોકરીપ તેમની માંગ ભરી લેતી હતી. તેને તેમના પરિ માની લેતી હતી.