ગુરુવાર, 14 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 6 જુલાઈ 2020 (10:44 IST)

Ranveer singh Birthday- એક બે નહી પૂરા 5 કિસીંગ સીન છે 2 હીરોઈનોની સાથે રણવીર સિંહની આ ફિલ્મમાં

Ranveer singh
સિંબા પછી રણવીર સિંહની જે ફિલ્મ રિલીજ થશે તેનો નામ છે ગલ્લી બૉય- આ ફિલ્મને ફરહાનની બેન જોયા અખ્તર બનાવી રહી છે. જોયાનુ નામ પર જીંદગી ના મિલેગી દોબારા જેવી ફિલ્મો છે જે ખૂબ વખાણ થઈ. 
 
ગલી બૉય વેલેંડાઈન ડે પર રિલીજ થશે. આ મુંબઈના એક રેપરાઅ પ્યારની સ્ટોરી છે. કહેવાની વાત આ છે કે રણવીર સિંહ આ રૈપરને ભૂમિકા અદા કરી છે. 
 
આ ફિલ્મમાં રણવીર સિંહએ એક બે નહી પણ 5  કિસિંગ સીન છે. સૂત્રો મુજબ આ કિસિંગ સીન ખૂબ લાંબા છે. ફિલ્મમાં હીરોઈન આલિયા ભટ્ટ. 
 
જણાવી રહ્યું છે કે રણવીર અને આલિયાની વચ્ચે ત્રણ કિસિંગ સીન છે જ્યારે બે કિસિંગ સીન રણવીર અને કલ્કિ કોચલિન પર ફિલ્માવશે. આ લિપ લૉક વાળા દ્ર્શ્યની શૂટિંગ પૂરી થઈ ગઈ છે. 
 
ફિલ્મની રીલીજ પહેલા બર્લિન ફિલ્મ ફેસ્ટીવલ 2019માં જોવાશે જે કે 7 થી 17 ફેબ્રુઆરીની વચ્ચે આયોજિત થશે. આ ફિલ્મ 2019ની ચર્ચિત ફિલ્મોમાંથી એક છે.