સંબંધિત સમાચાર
- રીલીઝ થતા પહેલા RRRએ રચ્યો ઈતિહાસ - 60 કરોડથી વધુનુ એડવાંસ બુકિંગ, રજુ થતા પહેલા જ 800 કરોડ કમાનારી પહેલી ઈંડિયન ફિલ્મ
- દુલ્હનને વરમાળા પહેરાતા જ સ્ટેજ પર ચઢી ગઈ વરરાજાની માતા દીકરાને અપ્યુ ચપ્પલોથી આશીર્વાદ જાણો શું થયું
- પછી ભાઈ મુશ્કેલીમાં: સલમાને સાઈકલ ચલાવતી વખતે પત્રકાર સાથે ગેરવર્તન કર્યું, કોર્ટે 5 એપ્રિલે હાજર થવા કહ્યું
- રણવીર સિંહ સ્ટારર ‘ગલી બોય’ ફેમ ધર્મેશ પરમારનું નિધન,
- 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને લઈને દેશભરમાં ચાલી રહેલા વિવાદો વચ્ચે, ફિલ્મ અંગે અભિનેતા આમિર ખાનની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
#RRR Twitter Reaction- રામચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મને દર્શકો દ્વારા 'માસ્ટરપીસ' કહેવામાં આવી, એસએસ રાજામૌલીએ પણ પ્રશંસા મેળવી
શું છે ફિલ્મની વાર્તા?
આરઆરઆરની વાર્તા બે ક્રાંતિકારીઓની આસપાસ વણાયેલી છે. આ ફિલ્મમાં રણચરણે સીતારામ રાજુની ભૂમિકા ભજવી હતી અને જુનિયર એનટીઆરએ ભીમનું પાત્ર ભજવ્યું હતું. સીતારામ રાજુ અને ભીમા બેસ્ટ ફ્રેન્ડ છે. દેશ માટે લડતા તેમના જીવનમાં અનેક તોફાનો પણ આવે છે. એસએસ રાજામૌલીએ ફિલ્મમાં બંનેના સંઘર્ષને ખૂબ જ સુંદર રીતે બતાવવાનો પ્રયાસ કર્યો છે.
માસ્ટરપીસ RRR ને કહ્યું
ટ્વિટર પર RRRના નામે ઘણા હેશટેગ વાયરલ થઈ રહ્યા છે. એક યુઝરે આ ફિલ્મને માસ્ટરપીસ ગણાવી છે. આરઆરઆરનો પ્રારંભિક ભાગ જોનારા લોકોનું કહેવું છે કે રામચરણના જોરદાર અભિનયથી ફિલ્મમાં જીવ આવ્યો છે. આ સાથે લોકોએ એસએસ રાજામૌલીના નિર્દેશનની પ્રશંસાના પુલ બાંધ્યા છે.x
What a Film