કિશોર કુમારની પત્ની રૂમા ગુહાનો નિધન, સીએમ મમતા બનર્જીએ ટ્વીટ કરી લખી આ વાત

Last Modified સોમવાર, 3 જૂન 2019 (15:54 IST)
બૉલીવુડના મશહૂર સિંગર અને એક્ટર કિશોર કુમારની પ્રથમ પત્ની રૂમા ગુહાનો નિધન થઈ ગયું છે. રૂમાએ સોમવારે સવારે 6 વાગ્યે અંતિમ શ્વાસ લીધી. રૂમા તેમના કલકત્તા સ્થિત ઘર બૉલીગંગે પ્લસ માં રહી હતી. મીડિયા રિપોર્ટસ મુજબ સાંજને કલકત્તામાં જ તેનો અંતિમ સંસ્કાર કરાશે.

રૂમાનો જન્મ 1934માં કલકત્તામાં થયુ હતુ. રૂમા એક એક્ટ્રેસ હતી. તેને 1951માં કિશોર કુમારથી લગ્ન
કરી હતી. બન્નેનો એક દીકરો પણ થયું તેમની દીકરાનો નામ અમિત કુમાર છે કે બૉલીવુડ સિંગર છે.

રૂમા અને કિશોર કુમારનો સંંબંધ 6 વર્ષ પહેલા જ ખત્મ થઈ ગયું હતું. બન્નેના તલાક લઈ લીધું હતું/ 1960માં તેને અરૂપ ગુહા ઠાકુરતાથી લગ્ન કરે લીધી હતી. અરૂપ અને રૂમાની એક દીકરી અને એક દીકરા પણ થયું છે. દીકરીનો નામ સોમોના ગુહા ઠાકુરતા છે. તેમજ દીકરા અમિત કુમાર બૉલીવુડના મશહૂર સિંગર છે.

રૂમા ગુહાના નિધન પર પશ્ચિમ બંગાળની સીએમ મમતા બનર્જીએ શોક જાહેર કર્યું. મમતાએ ટ્વિટર પર લખ્યું રૂમા ગુહા ઠાકુરતાના નિધનની ખબર સાંભળીને મને દુખ થયું.


આ પણ વાંચો :