સંબંધિત સમાચાર
- Shubman Gill Girl Friend : પંજાબના ગામડામાંથી નીકળ્યો પહેલા સચિન,પછી સૈફની દીકરી સારા સાથેના અફેરની ચર્ચા, ચોકલેટી બોય છે શુભમન ગિલ
- Sara Ali Khan Video: સારા અલી ખાને સિક્યોરિટી ગાર્ડને અયોગ્ય રીતે કર્યો સ્પર્શ ? નિર્દોષ પુરૂષોના સુરક્ષાની ઉઠી માંગ
- Sara Ali Khan Birthday- સારા અલી ખાન બાળપણમાં ખૂબ જ ક્યૂટ લાગતા હતા, ઘણીવાર તેનું બાળપણ સોશિયલ મીડિયા પર બતાવે છે
- માથા પર તિલક લગાવી ભક્તિ લીન થઇ સારા અલી ખાન, દેવભૂમિ દ્રારકામાં ટેક્યું માથું
- વિક્રાંત મૈસી અને સારા અલી ખાને ગુજરાતમાં પોતાની આગામી ફિલ્મ 'ગેસલાઇટ'નું શૂટીંગ કર્યું શરૂ
Sara Ali Khan એરપોર્ટ પર આવી જગ્યાને ચાહકે અડ્યો, અભિનેત્રી ડરી ગઈ; પણ રિએક્શન પર વખાણ મેળવી રહ્યા છે
sara Ali Khan Airport Bad Touch Video Viral: બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન હાલમાં જ તેની માતા અમૃતા સિંહ સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. એરપોર્ટ પર સારા સાથે હાથ મિલાવવાના અને ફોટોગ્રાફ્સ લેવાના બહાને એક ફેને એક્ટ્રેસને એવી જગ્યાએ સ્પર્શ કર્યો, જે પછી સારા પણ ખચકાતી જોવા મળી. તે જ સમયે, આ વાયરલ વીડિયોમાં સારા અલી ખાનની પ્રતિક્રિયા જોવા જેવી છે.
Sara Ali Khan ને ફેનએ કર્યો Uncomfortable!
હાલમાં જ સારા અલી ખાનનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સારા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી રહી છે. એરપોર્ટ પર વોક કરતી વખતે સારા તેના ફેન્સ સાથે ફોટો ક્લિક કરી રહી છે, ત્યારે જ એક ફિમેલ ફેન આવે છે જે પહેલા એક્ટ્રેસ સાથે હાથ મિલાવે છે, પછી ચાલતી વખતે એક્ટ્રેસના ગાલને તેના ગળા પર સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં સારા પણ ચોંકી જાય છે.
ये भी पढ़ें