ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 12 જૂન 2017 (15:52 IST)

#shab movie-13 વર્ષ નાના હીરો સાથે રવીનાએ આપ્યા ઈંટીમેટ સીન, વીડિયો થઈ રહ્યો છે VIRAL

#ShabPoster #ShabTheFilm #30June
90ના દશકમાં ટોપ હીરોઈનોમાંથી એક રહી રવીના ટંડનએ ઘણા વર્ષો પછી ફિલ્મ "માતૃ"થી ફરીથી બૉલીવુડમાં એંટ્રી કરી હતી. આ ફિમ બાક્સ ઑફિસ પર પણ ન ચાલી પણ તેમની એક્ટિંગના ઘણા વખાણ થયા. 
 
હવે રવીનાની એક ફિલ્મ "શબ" રિલીજ માટે તૈયાર છે. બૉલીવુડ લાઈફ ડાટ કૉમ પર છાપેલી ખબર મુજબ, આ ફિલ્મમાં રવીના એક ફેશન હાઉસની માલકિનની ભૂમિકા ભજવશે. 
 
આ ફિલ્મ 30 જૂનએ રિલીજ થશે.  ફિલ્મમાં રવીનાના ઘણા બોલ્ડ સીન પણ જોવા મળશે. આ ફિલ્મમાં 42 વર્ષની રવીનાએ તેમનાથી 13 વર્ષ નાના આશીષ સાથે ઈંટીમેટ સીન આપ્યા છે. 
 
ફિલ્મના ડાયરેકટર ઓનિરએ રવીનાને આ ફિલ્મની કહાની 17 વર્ષ પહેલા સંભળાવી હતી. પન પર્સનલ લાઈફમાં બિજી હોવાના કારણે રવીના તેને ડેટ નહી આપી રહી હતી. 
 
પણ હવે ફિલ્મ પૂરી થઈ ગઈ છે. ફિલ્મમાં રવીનાની ભૂમિકાનો નામ અર્પિતા ચટર્જી હશે. ફિલ્મનો ટાઈટલ ટ્રેક અરિજીત સિંહએ ગાયું છે. 
 
અત્યાર સુધી આ ગીતને યૂટ્યૂબ પર લાખો લોકો જોઈ રહ્યા છે. ફિલ્મની શૂટિંગ દિલ્હી, મસૂરી અને ધનૌલ્ટીમાં થઈ છે. આ ફિલ્મમાં દિલ્હીની ડાર્ક લાઈટ જોવાઈ છે 
 
આ એક લવ ટ્રાઈંગ ફિલ્મ છે. ફિલ્મના હીરો આશીષ બિસ્ટને એક સ્ટ્રગલના રૂપમાં જોવાયું છે. આશીષએ તેમને એક ઈંટરવ્યહમાં જણાવ્યું કે જ્યારે એ રવીનાથી પહેલીવાર મળ્યા હતા તો એ ખૂબ નર્વસ હતા પણ પછી એ સારા મિત્ર બની ગયા.