બુધવાર, 17 ડિસેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 21 ઑક્ટોબર 2021 (10:48 IST)

આર્યન ખાનથી મળવા જેલ પહૉંચ્યા શાહરૂખ ખાન ડ્રગ્સ કેસમા ફંસ્યા પછી દીકરાનો પહેલીવાર પિતાથી સામનો

shahrukh meet aaryan khan in jail
શાહરૂખ ખાન ગુરૂવારે સવારે તેમના દીકરા આર્યના ખાનથી મળવા આર્થર રોડ જેલ પહૉચ્યા રિપોર્ટસ મુજબ શાહરૂખ આશરે 9 વાગીને 10 મિનિટમાં વેટીંગ રૂમમાં ગયા. બહાર તેની સાથે તેમના બોડીગાર્ડ રવિ અને સ્ટાફના લોકો પણ જોવાયા. આર્યનના ડ્ર્ગસ કેસમાં ફંસ્યા પછી તેમના પિતા શાહરૂખની આમે-સામે આ પ્રથમ મુલાકાત છે. કોવિડ પ્રોટોકોલના કારણે શાહરૂખ આર્યનથી નથી મળી રહ્યા હતા. આજથી રિલેટિવ્સને મળવાની પરવાનગી આપી છે. જેનો ફાયદો લઈ શાહરૂખએ આર્યનની સામ-સામે મુલાકાત કરી. તેને કોવિડથી સંકળાયેલી સાવધાનીઓની સાથે 10-15 મિનિટ સુધી મુલાકાતનો સમય મળ્યું અત્યાર સુધી શાહરૂખ અને ગૌરી આર્યંનથી વીડિયો કૉલ પર વાત કરી રહ્યા હતાૢ 
 
આજે હાઈ કોર્ટમાં પહોંચશે બેલનો કેસ 
આર્યન ખાનના વકીલ આજે બૉમ્બે હાઈ કોર્ટમાં બેલ માટે પહોંચશે. સેંશસ કોર્ટમાં 20 ઓક્ટોબરને આર્યનની જામીન અરજી ફગાવી દીધી હતી.