બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 8 જાન્યુઆરી 2018 (11:17 IST)

લગાન અને સરફરોશ ફિલ્મ ફિલ્મના અભિનેતા શ્રીવલ્લભ વ્યાસનો નિધન

બૉલીવુડની બ્લાકબસ્ટર ફિલ્મ  રહી લગાન અને સરફરોશમાં તેમનો અભિનયના શાનદાર એક્ટિંગ કરનાર એક્ટર શ્રીવલ્લભ વ્યાસનો રવિવારે સવારે નિધન થઈ ગયું. સૂત્રો મુજબ સાંજે જ તેમનો અંતિમ સંસ્કાર કરી દીધું. 2008માં પેરાલાઈસિસના અટેક પછીથી એ રોગોથી લડી રહ્યા હતા. વ્યાસ તેમના પાછળ પત્ની શોભા અને બે દીકરીઓ મૂકી ગયા છે. લાંબા રોગ પછી 60 વર્ષીય અભિનેતાએ જયપુરમાં અંતિમ શ્વાસ લીધી. વ્યાસએ લાંબા સમય સુધી થિએટરમાં પણ કામ કર્યું હતું. લગાન અને સરફરોશમાં તેમની નાની ભૂમિકા હતી પણ દર્શકો પર તેણે તેમના અભિનયથી ગહરો પ્રભાવ મૂક્યું હતું.