બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 17 એપ્રિલ 2021 (16:11 IST)

લાખોના મદદગાર સોનૂ સુદને થયો કોરોના, ટ્વીટ કરીને આપી માહિતી

અભિનેતા સોનૂ સુદ કોરોના સંક્રમિત થયા છે. તેમણે એક ટ્વીટ કરી આની માહિતી આપી છે. તે કોરોના સંક્રમિત થયા પછી ફેંસ તેમના માટે દુઆઓ કરી રહ્યા છે. સોનૂ સુદે તાજેતરમાં જ કોવિડ 19ની પ્રથમ ડોઝ લીધી હતી.