રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By

આ છે દક્ષિણ ભારતીય ફિલ્મોની 3 સૌથી અમીર અભિનેત્રી

અનુષ્કા શેટ્ટી દક્ષિણની સૌથી મોંઘી એક્ટ્રેસ ગણાય છે. બાહુબલીની સફળતા પછી તેમની એક ફિલ્મની ફીસમાં બહુ વધારે વધારો થયું છે અનુષ્કા એક ફિલ્મ માટે 3 થી 3.5 કરોડની રકમ લે છે. તેની કુળ સંપત્તિ 10 મિલિયન યૂએસ ડાલર છે. 

નયનતારા મલયાલમ, તમિલ અને તેલૂગૂની ફિલ્મની ઓળખાતી એક્ટ્રેસ છે. 2003માં ડેબ્યૂ કરનારી નયનતારા અત્યાર સુધી 50થી વધારે ફિલ્મોમા& કામ કરી છે. એ એક ફિલ્મ માટે 3 થી 5 કરોડ ચાર્જ કરે છે. તેમની કુળ સંપત્તિ 10 મિનિયન ડાલર છે. 
 
માત્ર 6 વર્ષના તેમના ફિલ્મી કેરિયરમાં સામાંથા રૂથ પ્રભુ ખૂબ લોકપ્રિયતા મેળવી છે દક્ષિણની ઓળખાતી આ અદાકારા જલ્દી જ બૉલીવુડ અને હૉલીવુડ ફિલ્મોમાં નજર આવશે. સામાંથા પાસે કુળ 10 મિલિયન ડાલરની સંપત્તિ છે એ એક એક્ટ્રેસ હોવાના સિવાય એક એનજીઓની ફાઉડર પણ છે.