ગુરુવાર, 14 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 6 ડિસેમ્બર 2019 (14:46 IST)

સોશિયલ મીડિયા પર છવાયુ સની લિયોનીનો ગ્લેમરસ અંદાજ

sunny leone
બૉલીવુડ એક્ટ્રેસ સની લિયોની હમેશા જ સોશિયલ મીડિયા પર તેમની હૉટ અને બોલ્ડ અંદાજ વાળી ફોટા અને વીડિયો શેયર કરતા રહે છે. સની લિયોનીના લાખો ચાહનારો છો જે તેમની આ ફોટાને ખૂબ પસંદ કરે છે. 
સની લિયોનીની કેટલીક ફોટાને સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રાખ્યુ છે. જેમાં એકટ્રેસનો લુક જોવા લાયક છે. સની લિયોનીનો આ લુક તાજેતરમાં આયોજિત ફિલ્મફેર સ્ટાઈલ એંડ ગ્લેમર અવાર્ડસ માટે અજમાવ્યુ હતું. જે ખૂબ જોરદાર લાગી રહ્યું છે. 
ફોટામાં સની લિયોની નીત લુલ્લાના બ્લેક શિમરી ગાઉનમાં નજર આવી રહી છે. ઑફ શોલ્ડર બ્લેક ગાઉનમાં સની લિયોનીનો આ ખૂબ સુંદર છે.