શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 13 જૂન 2021 (15:24 IST)

ન્યાય દ જસ્ટિસ" નો ટ્રેલર જોઈ ગુસ્સે થયા સુશાંત સિંહ રાજપૂતના ફેંસ IMDB પર રેટિંગ આપી નિકાળી ભડાસ

સુશાંત સિંહ રાજપૂતની પુણ્યતિથિ 14 જૂનને છે. તેમની મોતની રહસ્ય હજી હલ થયું નથી. આ દરમિયાન  સુશાંતના જીવન પર આધારીત ફિલ્મ 'ન્યાય ધ જસ્ટિસ' નું ટ્રેલર રીલીજ થયુ છે. ટ્રેલર જોઈને તેમના ફેંસ 
ભડકી ઉઠયા છે. 
 
ફિલ્મ પર રોક લગાવવાની ના પાડી 
સુશાંતના પિતા કેકે સિંહએ દિલ્લી હાઈકોર્ટમાં એક અરજી કરી હતી અને ફિલ્મની રીલીજ પર પ્રતિબંધની માંગણી કરી હતી.  કોર્ટએ ગુરૂવારે ફિલ્મને પ્રતિબંધ લગાવવાથી ના પાડી દીધી અને નિર્માતાને ફિલ્મનો 
હિસાબો સાચવવા આદેશ આપ્યો છે.
 
સુશાંતના જીવનથી મેળ કરતી ઘટનાઓ 
ટ્રેલરની શરૂઆત ટીવી પર એક ખબરથી હોય છે જેમાં જણાવ્યુ છે કે મહેંદ્ર સિંહ નામના એક એક્ટરએ આત્મહત્યા કરી લીધી. ટ્રેલરમાં જોવાયુ છે કે મહેંદ્ર અને ઉર્વશી લિવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા. તે 
દરમિયાનતે બધી ઘટનાઓ જોવાય છે જે સુશાંત કેસમાં ખબર ટીવી પર જોવાઈ છે 
 
ડ્રગસનો મુદ્દો પણ જોવાયા 
ફિલ્મમાં ડ્રગ્સનો મુદ્દો પણ જોવાયા છે. જણાવીએ કે સુશાંત કેસમાં નારકોટિક્સ નિયંત્રણ બ્યૂરો આ કેસમાં મોટી હસ્તીઓથી  મુલાકાત કરે છે.  સુશાંતસિંહ રાજપૂતનાં પિતા રિયા
ચક્રવર્તી પર પૈસાના ગેર ઉપયોગનો 
આરોપ લગાવ્યો હતો, તે કેસનો ઉલ્લેખ ટ્રેલરમાં પણ કરવામાં આવ્યો છે.
 
ફેંસ ભડ્ક્યા 
જોકે, ટ્રેલર રિલીઝ થયા બાદ સુશાંત સિંહ રાજપૂતના ફેંસ ટ્વિટર પર ટ્રેન્ડ ચલાવી રહ્યા છે. આ સિવાય ફેંસ આઈએમડીબી પર એક જ રેટિંગ આપીને ભડકી રહ્યા છે. 1,150 લોકોને ટ્રેલરને રેટીંગ આપી છે. 
 
કલાકારો કોણ છે?
આ ફિલ્મમાં ઝુબૈર ખાન મુખ્ય અભિનેતા છે. શ્રેયા શુક્લા તેની સાથે છે. આ સિવાય રઝા મુરાદ, અસરાની, શક્તિ કપૂર, અમન વર્મા અને સુધા ચંદ્રન સહિત અન્ય ઘણા મોટા કલાકારો છે.