ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 5 મે 2023 (12:23 IST)

સુશાંતસિંહ રાજપૂતની આ ફિલ્મ ફરી થશે રિલીઝ

‘MS Dhoni The Untold Story’- સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના ફેંસને ખાસ ગિફ્ટ મળશે. સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી (MS Dhoni The Untold Story)  ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ વર્ષ 2016માં રિલીઝ થઈ હતી. દર્શકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી. આવી સ્થિતિમાં હવે દર્શકો આ ફિલ્મને ફરીથી જોઈ શકશે. 
 
જણાવીઈએ કે આ ફિલ્મ 12 મેને ફરી થશે રિલીઝ. આ ફિલ્મ લીજેંડ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની ((MS Dhoni) ની લાઈફ પર હતી. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા સ્વર્ગીત સુશાંઅત સિંહ રાજપૂતએ ભજવ્યો હતો. આ ફિલ્મ વર્ષ 2016ની સૌથી હિટ ફિલ્મ હતી. 
Edited By-Monica sahu