શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 20 જૂન 2022 (16:15 IST)

Swati Sathish Surgery: કન્નડ એક્ટ્રેસ સ્વાતિ સતીશને સર્જરી કરાવવી મોંઘી પડી ખોટી સર્જરીથી બગડી ગયો આખુ ચેહરો

Swati Sathish Root Canal Surgery: ફિલ્મી અને ટીવી સિતારાના વચ્ચે ચેહરાની સર્જરી સામાન્ય વાત છે. પણ દરેક વાર આ સફળ થતી નથી અને પછી તેના પરિણામ ભોગવા પડે છે.  આવુ જ કઈક સ્વાતિ સતીશ  (Swati Sathish)ની સાથે કન્નડ એક્ટ્રેસ સ્વાતિ સતીશના ચેહરા પણ ખોટી સર્જરીના કારણે પૂર્ણ રીતે બગડી ગયો છે. જે પછી તેને ઓળખવુ મુશ્કેલ થઈ રહ્યો છે. રિપોર્ટસની માનીએ તો એક્ટ્રેસએ રૂટ કેનલ સર્જરી કરાવી હતી. જેના ખોટા ટ્રીટમેંટના કારણે તેમનો ચેહરિ ખરાબ થઈ ગયો. 
Photo - Twitter
સોશિયલ મીડિયા પર એક્ટ્ર્સની કેટલીક ફોટા વાયરલ થઈ રહી છે જેમાં તેને ઓળખવુ મુશ્કેલ થઈ રહ્યો છે. તેમનો ચેહરો સોજાયેલો છે. જમણી બાજુ ગાલથી લઈને હોંઠ સુધી બહુ વધારે સોજા જોવાઈ રહી છે. સમાચારની માનીએ તો એક્ટ્રેસ બેંગલુરૂમાં રૂટ કેનલ સર્જરી કરાવી હતી જેના થોડા સમય પછી તેમના ચેહરા પર સોજા આવી ગયુ.