સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 12 ઑક્ટોબર 2022 (13:38 IST)

તારક મેહતા ફેમ દિશા વાકાણીને થયુ ગળાનુ કેંસર? બદલાયેલી આવાજને જણાવી રહ્યુ છે કારણ

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ફિશા વાકાણીને લઈને એક ચોંકાવનાર સમાચાર આવી રહ્યા છે. રિપોર્ટસના મુજવ તેમણે ગળાનુ કેંસર થયુ છે. તેનુ કારણે શોમાં તેમની અજીબ આવાજને જણાવવામાં આવી રહ્યુ છે. પણ દિશાની તરફથી આ વિશે કોઈ ઑફિશિયમ સ્ટેટમેંટ નથી. તેમના ગળામાં કઈક પરેશાની થવાના સમાચાર પછી રિપોર્ટસ છે કે તેમને થ્રોટ કેંસર થયુ છે. જણાવીએ કે શોમાં નટ્ટુ કાકાનો રોલ કરનાર ધનશ્યામ નાયકનુ 77 વર્ષની ઉમ્રમાં ગળાના કેંસરથી જ નિધન થયુ છે. 
 
પ્રોડ્યુસર જણાવ્યા નથી પરત આવશે દિશા (દયાભાભી) 
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીની ભૂમિકા લોકોની પસંદગીની ભૂમિકા છે. દિશા વાકાણીના આ રોલથી લોકોના દિલમાં ખાસ બનાવી લીધી છે. લાંબા સમયથી તે શોથી દૂર છે. પણ લોકોને આશા છે કે તે જલ્દી પરત આવશે. પણ પ્રોડયુસર અસિત મોદી જણાવ્યા છે કે દિશાની જગ્યા બીજી દયાભાભી આ ભૂમિકા ભજવશે. 
 
આ વચ્ચે સમાચાર છે કે દિશાના ગળામાં પરેશાના થઈ છે દિશાને થ્રોટ કેંસર થયુ છે. તેથી તે શો માં પરત આવી ન શકે. 
(Edites By -Monica Sahu)