મંગળવાર, 29 નવેમ્બર 2022
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified ગુરુવાર, 7 જુલાઈ 2022 (15:55 IST)

તારક મહેતામાં નવા નટુકાકાની એન્ટ્રી

natukaka
સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા  (Taarak Mehta Ka Ooltah Chashmah) વર્ષોથી ટીવી પર ટેલિકાસ્ટ થઈ રહ્યો છે અને તેના પાત્ર લોકોના દિલોમાં વસી ગયા છે. 
આ સીરિયામાં જેઠાલાલની દુકાન પર કામ કરતા નટ્ટુ કાકાનો પાત્ર એકટર ધનશ્યામ નાયક  (Ghanshyam Nayak)  ભજવતા હતા. પણ ધનશ્યામ નાયક હવે આ દુનિયામાં નથી રહ્યા છે. ગયા વર્ષે એક્ટર ધનશ્યામ નાયકનો નિધન થઈ ગયો હતો. તેના ગયા પછી અત્યારે સુધી સીરિયલમાં કોઈ પણ નવો એક્ટર નથી જોવાયા પણ હવે આ સીરિયલમા નવા નટ્ટૂ કાકાની એંટી થઈ ગઈ છે/