1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: રવિવાર, 8 મે 2022 (17:44 IST)

'તારક મહેતા'ની આ એક્ટ્રેસે કેમેરા સામે તોડી મર્યાદા, ખુલ્લેઆમ બાથટબમાં નહાવા લાગી

Tarak Mehta Ka Oolta Chashmah
Photo : Instagram

તારક મહેતા: અભિનેત્રી કેમેરા સામે જ ઉતાર્યા કપડાં - કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના દરેક પાત્રને લોકો પસંદ કરે છે અને તેમાંથી એક છે આરાધના શર્મા. જે શોમાં થોડા સમય માટે જ આવી હતી, પરંતુ આજે તે તારક મહેતાની એક્ટર તરીકે ઓળખાય છે. આરાધના શર્માએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક એવો વીડિયો શેર કર્યો છે કે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
 
આરાધના શર્માએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે બબલ બાથ કરતી જોવા મળી રહી છે.