રિલીજ ડેટની સાથે ઠ્ગસ ઑફ હીન્દોસ્તાંન નું લોગો ટીઝર

Last Updated: સોમવાર, 17 સપ્ટેમ્બર 2018 (15:58 IST)
ઠગ્સ ઑફ હીંદોસ્તાં નામની મોટી ફિલ્મ આવી રહી છે. તે વિશે બહુ ઓછા લોકો જાણે છે કારણકે ફિલ્મનો કોઈ પ્રચાર પ્રસાર નહી થયું છે. આખેર લોગો ટીજર રજૂ કર્યું છે. ફિલ્મથી સંકળાયેલા લોકોનું કહેવું છે કે હવે ફિલ્મની ધમાકેદાર રીતે પબ્લિસિટી શરૂ થશે.

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, આમિર ખાન, કેટરીના કૈફ અને ફાતિમા સના શેખ લીડ રોલમાં છે. આ પહેલીવાર થયું છે કે અમિતાભ અને આમિર સ્ક્રીન શેયર કરી રહ્યા છો. ફિલ્મ વિશે વધારે જાણકારી નહી આપી છે.

ફિલ્મના નિર્માતા આદિત્ય ચોપડાનો માનવું છે કે ફિલ્મ વિશે વધારે જણાવવાથી તેનો ક્રેજ ખત્મ થઈ જશે. તેથી તેણે ફિલ્મની સ્ટોરી વિષય લુક વગેરેના વિશે અત્યાર સુધી નહી જણાવ્યું છે.
ઠ્ગ્સ ઑફ હિંદોસ્તાંનો નિર્દેશન વિજય કૃષ્ણ આચાર્યએ કર્યું છે અને આ ફિલ્મ 8 નવેમ્બરને રિલીજ થશે.


આ પણ વાંચો :