નીના ગુપ્તા 59 વર્ષની ઉમરમાં છે પ્રેગ્નેંટ બધાઈ હો

Last Updated: શુક્રવાર, 14 સપ્ટેમ્બર 2018 (08:00 IST)
ફિલ્મ અભિનેત્રી નીના ગુપ્તા કેટલી શાનદાર એક્ટ્રેસ છે આ તેમના કામને જોતા ખબર પડે છે. એ 59 વર્ષની છે અને ત્યારે પણ મોટા કે નાના પડદા પર જોવાય છે. હવે તે મા બનવા વાળી છે. પ્રેગ્નેંટ છે. રિયલ લાઈફમાં નહી પણ રીલ લાઈફમાં.

19 ઓક્ટોબર નીની 'બધાઈ હો' નામની ફિલ્મ રિલીજ થઈ રહી છે. તેમાં એ એવી મહિલાની ભૂમિકા ભજવી રહી છે જેના જવાન દીકરા છે અને તોય પણ એ પ્રેગ્નેંટ થઈ ગઈ છે. તે તેમના દીકરા અને સમાજના લોકોના ગુસ્સા અને મજાકનો કારણ બને છે.

નીનાએ આ ફિલ્મ સ્ક્રિપ્ટ વગર સાંભળે જ સાઈન કરી લીધી હતી. જેમ કે તેણે ફિલ્મનો વિષય સાંભળ્યું. તરત હા કરી નાખી. એ કહે છે કે ફિલ્મનો ટાઈટલ ખૂબજ સરસ છે. તેથી સ્કિપ્ટ સાંભળવાની જરૂર જ નહી લાગી.

નીના મુજબ તે જે અભિનેત્રીઓને આ ઉમ્રમાં કરવા કઈક નહી રહે. તેથી જ્યારે તેની પાસે આટલુ જોરદાર અને મજેદાર રોલ આવ્યું
તો તરત તક લઈ લીધું.


આ પણ વાંચો :