બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 13 સપ્ટેમ્બર 2018 (12:09 IST)

કરણ જોહરની કુછ કુછ હોતા હૈમાં રણબીર આલિયા અને જાહ્નવી

કરણ જોહરએ બૉલીવુડને એક્થી વધીને એક ફિલ્મો આપી છે. સાથે જ કરણએ રોમાંતિક ફિલ્મસથી પ્રેમનો અંદાજ જ બદલી દીધું છે. કરણએ કભી ખુશી કમી ગમ, કભી અલવિદા ન કહેવા, એ દિલ હૈ મુશ્કિલ, કલ હો ના હો, ડિયર જિંદગી અને ધડક જેવી ઘણી રોમાંટિક ફિલ્મો બનાવી છે. આ લિસ્ટમાં એક બીજું નામ આવે છે ફિલ્મ કુછ કુછ હોતા હૈ નો. 
 
શાહરૂખ ખાન, રાની મુખર્જી અને કાજોલ સ્ટારર 1998ની ફિલ્મ કુછ કુછ હોતા હૈ એક સુપરહિટ ફિલ્મ હતી. સાથે જ ખાસ વાત આ છે કે કરણએ આ ફિલ્મની સાથે નોર્દેશન પણ શરૂ કર્યું હતું. કરણ તેમના તે દિવસોને ફરીથી જીવા ઈચ્છે છે. ખબર છે કે કરણ જલ્દી જ આ ફિલ્મનો સીકવેલ બનાવવાની પ્લાનિંગ કરી રહ્યા છે. 
 
કરણ ફિલ્મ  કુછ કુછ હોતા હૈ 2 બનાવવા છે. અને એ તેમની તૈયારીમાં પણ લાગી ગયા છે. તેના માટે તેણે કાસ્ટ પણ નક્કી કરી લીધી છે. કરણ આ વાતનો ખુલાસો કર્યું . એક ઈંટરવ્યોહના સમયે તેણે જણાવ્યું કે જો હું કુછ કુછ હોતા હૈ 2 બનાવીશ તો હું તેમાં લીડ રોલ માટે રણવીર કપૂર આલિયા ભટ્ટ અને જાહ્નવી કપૂરને કાસ્ટ કરીશ.