ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 27 જૂન 2023 (07:37 IST)

Urfi Javed Life Story: ઉર્ફી જાવેદનો પાસ્ટ ખૂબ જ દર્દનાક હતો, તેના પિતાએ તેને મારી-મારીને બેભાન કર્યો હતો

Urfi Javed Father: ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ એક ખૂબ બોલ્ડ એક્ટ્રેસ છે જે તેમની સ્પષ્ટવક્તા માટે જાણીતી છે. એક્ટ્રેસએ ઘણા શોમાં કામ કર્યો છે પણ તે તેમના કામથી વધારે તેમના અતરંગી કપડા, અજીબ ફેશ સ્ટાઈલ અને સોશિયલ મીડિયા પર તેમની એક્ટિવનેસના કારણે ઓળખાય છે. ઉર્ફીએ તાજેતરમાં એક ઈંટરવ્યૂહ આપ્યુ છે જેમાં તેણે તેમની લાઈફ સ્ટોરી જણાવી છે. તેના ઘણા ભાગ પહેલાથી જ પબ્લિક ડોમેનમાં છે પણ એવુ ઓછુ જ થયો છે કે ઉર્ફી જાવેદ ખુલીને તેમના પાસ્ટ વિશે જણાવ્યા હોય. 
Photo : Instagram
પિતાએ મારી-મારીને કરી નાખ્યુ બેભાન  
ઉર્ફી જાવેદએ આ ઈંટરવ્યોહમાં આ જણાવ્યુ કે એક વાર તેમના જીવન અને તેમના આવતી પરેશાનીઓથી એક્ટ્રેસ આટલી પરેશાન થઈ ગઈ હતી કે તેમના મજગમાં સુસાઈડના વિચાર પણ આવવા લાગ્યા હતા. ઉર્ફી જાવેદ લાસ્ટ મૂમેંટ પર રોકાઈ અને પછી નક્કી કર્યું કે તે ક્યારેય નહીં મુશ્કેલીઓ સામે ઝૂકશે નહીં, જીવનમાં સંઘર્ષ ચાલુ રાખશે.
 
પૈસા માટે એક્ટ્રેસએ કર્યા હતા આ કામ 
ઉર્ફી જણાવે છે કે તે માત્ર 17 વર્ષની હતી જ્યારે તેણે લખનઉ છોડ્યો હતો અને તે દિલ્હી ભાગી ગઈ હતી. દિલ્હીમાં એક્ટ્રેસએ ટ્યુશન લીધા અને એક કોલ સેંટરમાં પણ કામ કર્યો જે પછી તે મુંબઈ ગઈ. મુંબઈમાં તેમની પાસે પસા નથી હતા જેના કારણે તેણે નાની-મોટી નોકરી કરવી પડી, ઓડિશન અને ઈન્ટરવ્યુ આપવા પડ્યા પણ વાત ન બની જ્યારે ઉર્ફીને બિગ બોસ ઓટીટીમાંથી એક અઠવાડિયામાં આઉટ થઈ ગઈ, ત્યારે અભિનેત્રીએ નક્કી કર્યું હતું કે તે તેના કપડાંને લઈને એક્સપરિમેંટસ કરશે કારણે કે તેણીને તે બધું ગમે છે.