ગાયિકા ઉષા ઉથુપના પતિ જાની ચાકો ઉથુપ (78)નું સોમવારે કોલકાતામાં અવસાન થયું હતું. રાત્રે ઘરે જ તેમને હાર્ટ એટેક આવ્યો. પીટીઆઈના અહેવાલ મુજબ જાની ટીવી જોઈ રહ્યા હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. ઉષા ઉથુપના પરિવારમાં પુત્ર...