રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 25 જુલાઈ 2022 (12:55 IST)

Vicky Katrina Gets Threats: સલમાન પછી વિક્કી-કેટરીનાને મળી જાનથી મારવાની ધમકી, એક્શનમાં આવી મુંબઈ પોલીસ

Vicky Katrina Gets Threats: બૉલીવુડ સ્ટાર કપલ વિક્કી કૌશલ અને કેટરીના કૈફને જાનથી મારવાની ધમકી મળી છે. જે પછી મુંબઈ પોલીસએ અજ્ઞાત લોકોની સામે ફરિયાદ નોંધ કરી લીધી છે. રિપોર્ટસ મુજબ જણાવી રહ્યો છે કે આદિત્ય રાજપૂત નામનો માણસ કેટરીનાને ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર સ્ટૉક કરી રહ્યો હતો અને વિક્કી કૌશલએ તે માણસને સમજાવવાની કોશિશ પણ કરી હતી પણ તે સિવાય તે આવુ કરતો રહ્યો અને આખરે આ પગલા ઉપાડવા વિક્કી કૌશલ લાચાર થઈ ગયા.