શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શનિવાર, 11 ડિસેમ્બર 2021 (15:26 IST)

Katrina and Vicky Haldi Photos : હળદર લગાવતા એકબીજામાં ખોવાય ગયા વિક્કી-કેટરીના જુઓ Photos

Katrina and Vicky Haldi Photos
વિકી કૌશલ અને કેટરિના કૈફ ગુરુવારે લગ્ન કરી લીધા. બંનેએ ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરીને ચાહકોને ખુશખબર આપી હતી.હવે વિકી અને કેટરીનાએ હલ્દીના ફોટા શેર કર્યા છે. ફોટો શેર કરતી વખતે બંનેએ એક જ કેપ્શન લખ્યું છે. બંનેએ લખ્યું, આભાર, ધીરજ અને ખુશી 
 
બંનેના ફોટો ખૂબ જ ક્યૂટ છે. બંને કલાકારોના ચહેરા પર લગ્નની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે.
કેટરીના કૈફે હલ્દીમાં સફેદ રંગનો લહેંગા પહેર્યો હતો. આ સાથે તેણે પિંક કલરનો દુપટ્ટો પહેર્યો હતો. તેના હાથ પર મહેંદી પણ દેખાય છે.
પીઠી સમયે વિકી કૌશલ ફુલ મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો.