12th fail - . IMDb પર આ ફિલ્મને 10માંથી 9.2 ની રેટિંગ મળી - વિક્રાંત મેસી અને મેધા શંકરે વાસ્તવિક જીવનના પાત્રોને પરફેક્ટ રીતે રજૂ કર્યા - ગ્લોબલ રેકોર્ડ પોતાને નામે કરનારી આ એકમાત્ર હિન્દી ફિલ્મ વિધુ વિનોદ ચોપરાની 12th ફેલ ગયા વર્ષની સૌથી ફેવરિટ ફિલ્મોમાંની એક બની ગઈ છે....