રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 19 જુલાઈ 2017 (18:22 IST)

સની લિયોની હવે મા બનવા માંગે છે, તમે પણ જાણો શુ કહ્યુ

સની લિયોની લાંબા સમયથી ફિલ્મ ઈંડસ્ટ્રીથી દૂર છે. સની અને તેમના પતિ ડેનિયલ વેબર કેટલાક કેટલાક ટીવી અને ફિલ્મ અસાઈનમેંટ પર કામ કરી રહ્યા છે. અત્યારે જ સની લોયોનએ કેરાન કરી દીધું છે/
સની લિયોની કહ્યું કે અને ડેનિયલ બેબી પ્લાન કરી રહ્યા છે. એ જલ્દી જ મા બનાવા ઈચ્છે છે. સબી લિયોનના ચોકાવનાર વાત છે. સની અને ડેનિયલના લગ્નને 7 વર્ષ થઈ ગયા છે. \

તેને કયું કે તેનુ  બાળક સેરોગેસીથી થશે. આજકાલ સ્ટાર્સમી પહેલે પસંદ સેરોગેસી થઈ ગઈ છે.