બજેટ 2016 - PF ને લઈને નાણાપ્રધાનનું મોટુ એલાન

prvident fund
નવી દિલ્હી.| Last Modified સોમવાર, 29 ફેબ્રુઆરી 2016 (13:53 IST)


નાણાકીય મંત્રી અરુણ જેટલીએ લોકસભાના બજેટ સત્રમાં પોતાની ત્રીજુ બજેટ રજુ કરતા પર
મોટુ એલાન કર્યુ છે. જેટલીએ કહ્યુ કે હવે નવા કર્મચારીઓના પીએફનો ભાગ ત્રણ વર્ષ સુધી સરકાર આપશે.

જેટલીએ કહ્યુ કે પહેલા ત્રણ વર્ષ માટે બધા નવા કર્મચારીઓ માટે સરકાર 8.33 ટકા કર્મચારી ભવિષ્ય નિધિમાં પોતાનો ફાળો આપશે.


આ પણ વાંચો :