ગુજરાત બજેટઃ શું મોંઘુ થયું શું સસ્તું … ?

Last Modified મંગળવાર, 23 ફેબ્રુઆરી 2016 (22:47 IST)

આજે 2016-17ના વર્ષનું બજેટ વિધાનસભામાં રજૂ કર્યુ છે. જેમાં વર્ષના અંતે 245.49 કરોડની પુરાંત રહેવાનો અંદાજ બતાવાયો છે


શું મોંઘુ ?કઈ ચીજો પર ટેક્સ વધાર્યો

- પાન મસાલા ગુટખા પર વેટ 25 ટકા કર્યો
- લકઝરી એસયુવી કાર અને ટુ વ્હીલર્સ પરનો વેરો વધારીને 20 ટકા કરવામાં આવ્યો
- કંપનીઓ દ્વારા ખરીદવામાં આવતાં વાહનો પર વેટ 15 ટકાથી વધારીને 20 ટકા કરાયો


શું સસ્‍તુ ?

-
સિરામીક પ્રોડક્‍ટ પરનો વેટ 15 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો
-
વાંસ અને વાંસની બનાવટ પર 5 ટકા વેરા નાબુદી કરી
-
મોટી હોટલ-રેસ્‍ટોરન્‍ટમાં સરકારે 40 કરોડને વેરાની રાહતો આપી
-
મચ્છરદાની, નેપકિન, સાયકલ, રીક્ષા, ડાઈપર પરનો વેરો સંપૂર્ણ રીતે માફ
-
ગાંધીનગરમાં ગીફટસીટીમાં શેરદલાલને સ્ટેમ્પ ડયૂટીમાં સંપૂર્ણ માફી આપવામાં આવી
આ પણ વાંચો :