Union Budget 2017-18: - અરુણ જેટલીના બજેટના મુખ્ય બિન્દુ

budget
Last Updated: બુધવાર, 1 ફેબ્રુઆરી 2017 (14:06 IST)


- મધ્યમવર્ગને ઈનકમ ટેક્સમાં મળી રાહત
- 50 લાખથી 1 કરોડ સુધીની આવક પર 10
ટકા સરચાર્જ
- ટેક્સમાં વાર્ષિક સાઢા 12 હજાર રૂપિયાનો સૌને ફાયદો
- 3 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહી
-ટેક્સ 10 ટકાથી ઘટાડીને 5
ટકા કરવામાં આવ્યો
- અઢી લાખથી 5 લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ
- ઈનકમ ટેક્સમાં કપાત કરવામાં આવી

- નાણાકીય મંત્રી અરુણ જેટલીએ પોતાના ભાષણમાં રેલવેનો ઉલ્લેખ કરી એ બતાવવાની કોશિશ કરી છે કે સરકારને ગરીબો પછાત અને યુવાઓની ચિંતા છે. આ મુખ્યત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 31 ડિસેમ્બરના નોટબંધીના 590 દિવસ પૂરા થવાના અવસર પર દેશના નામે આપવામાં આવેલ ભાષણનો જ વિસ્તાર છે. આ બીજેપી પર નિર્ભરત કરે છે કે બજેટની થોડી સારી વાતો સાથે તે યૂપી પંજાબ ઉત્તરાખંડ ગોવા અને મણિપુરના વોટરો સુધી પહોંચવાની કોશિશમાં છે.

- બેંકથી બોંડ ખરીદી કરી પાર્ટીને આપી શકે છે.
- રાજનીતિક દળોને ઈનકમ ટેક્સ ફાઈલ કરવી પડશે.
- રાજનીતિક ડોનેશન માટે ડોનર બ્રાંડ રજુ થશે
- કેશમાં 2 હજાર સુધીનુ ડોનેશન જ માન્ય
- 2 હજારથી વધુ ડોનેશન પર હિસાબ આપવો પડશે
- રાજનીતિક ડોનેશન પર સરકારનો મોટો નિર્ણય
- એક સામાન્ય માણસ પાસેથી 2 હજારથી વધુ રૂપિયા ઉધરાણી (ડોનેશન/ચંદા)ના રૂપમાં નથી લઈ શકાતા
- રાજનીતિક ડોનેશનની પારદર્શિતા જરૂરી
- ધાર્મિક ડોનેશન પર ટેક્સ છૂટ ઘટી
- 3 લાખથી ઉપર કેશ લેવદ દેવડ પર રોક
આર્થિક વિશ્લેષક રાજીવ ટંડન ઝાએ પર પોતાની પ્રતિક્રિયામાં કહ્યુ છે કે એકવાર ફરી મોદી સરકારે પોતાના બજેટમાં ગામ અને ખેતી ક્ષેત્ર પર ખૂબ વધુ જોર આપ્યુ છે. ટૂંકમાં ગ્રામીણ કૃષિ ક્ષેત્ર અને સંબંધિત ઉદ્યોગો માટે કુલ વહેંચણી 24 ટકા વધારીને 1.87 લાખ કરોડ રૂપ્યા કરી નાખવામાં આવી છે. ધ્યાન આપવાની વાત છેકે ગયા વર્ષે બજેટમાં પણ ગામ અને ખેડૂતો ને સૌથી વધુ પ્રમુખતા આપવામાં આવી હતી. મનરેગા માટે વહેંચણી પણ વધારવામાં આવી છે. આ વર્ષે ચોમાસુ સારુ રહેવાથી કૃષિ ઉત્પાદન વધ્યુ છે. સાથે જ સરકારી યોજનાઓથી ગ્રામીણ ક્ષેત્રોમાં આર્થિક ગતિવિધિયો વધવાથી ગ્રામીણની આવક પર ખૂબ સકારાત્મક અસર થવી જોઈએ.
- જમીન અધિગ્રહણના વળતર પર ટેક્સ નહી લાગે
- કેશલેસ લેવડદેવડને વધારવાની યોજના
- નાની કંપનીઓનો ટેક્સ 5 ટકા ઓછો કરવામાં આવ્યો
- 50 કરોડ ટર્નઓવરવાળી કંપનીઓનો ઈનકમ ટેક્સ 25 ટકા ટેક્સ
- કેપિટલ ગેન્સ પર બે વર્ષ સુધી ટેક્સ નહી
- નાની કંપનીઓને મોટો ફાયદો
- સસ્તા ઘરની સ્કીમમાં ફેરફાર
- સસ્તા ઘરની યોજનાઓમાં બનશે મોટા ઘર
- કારપેટ એરિયાનો દરજ્જો પણ વધ્યો
- સસ્તા ઘરની સ્કીમ ચાલુ રહેશે
- બિલ્ટ અપ એરિયા કારપેટ એરિયા માનવામાં આવશે
- ટેક્સ પ્રસ્તાવથી મિડલ ક્લાસને મળશે રાહત

- ઉચ્ચ શિક્ષા માટે યૂજીસીમાં સુધાર
- કોલેજોમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય એજંસી

- ટેક્સ ચોરીથી ઈમાનદાર ટેક્સ આપનારાઓ પર વધ્યો બોઝ
- નોટબંધીથી લોકોને વધુ ટેક્સ બતાવવો પડી રહ્યો છે.
- નોટબંધીથી 1.09 કરોડ ખાતામાં 2 લાખથી 80 લાખ સુધી રૂપિયા થયા જમા
- કાળાનાણાએ પણ પોતાનો રંગ બદલ્યો

આલોક પુરાણિકનુ બજેટ પર વ્યંગ્ય

આઈઆરસીટીસીએ સર્વિસ ચાર્જ ખતમ કર્યો.. થેંક ગોડ તેમને સમજમાં આવી ગયુ છે કે તેઓ સર્વિસ નહી કષ્ટ આપે છે. જેના પર ચાર્જ નથી લાગી શકતો.

- દેશમાં ટેક્સ ન આપનારાઓની સંખ્યા મોટી
- ફક્ત 16 લાખ લોકોની આવક 5 લાખથી વધુ
- ફક્ત 20 લાખ વેપારી જ 5 લાખ આવક બતાવે છે
- 99 લાખ અઢી લાખથી ઓછી આવક બતાવી
- 24 લાખે દસ લાખથી વધુ આવક બતાવી


- આ વર્ષે નાણાકીય ખોટનુ લક્ષ્ય 3.2 ટકા
- 3 વર્ષ માટે 3 ટકા નાણાકીયુ ખોટનુ લક્ષ્ય
- નાણાકીય ખોટના લક્ષ્યમા ફેરફાર નહી
-- 2 લાખ 74 હજાર 114 કરોડનુ રક્ષા બજેટ
- રક્ષા બજેટમાં જવાનોનું પેશન બજેટ સામેલ નહી
- કુલ બજેટ ખર્ચ 21 લાખ 47 હજાર કરોડ રૂપિયા
- બજેટ ખોટ જીડીપીના 3.2 ટકા રાખવામાં આવ્યુ
- રાજકોષીય ખોટમાં સુધારાનો પ્રયાસ


આર્થિક વિશ્લેષક આલોક પુરાણિકે નાણાકીય મંત્રીના બજેટ ભાષણ પર કહ્યુ કે કંસ્ટ્રક્શનને બજેટ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા આપી છે. હાઉસિંગને જે મહત્વ આપવામાં આવ્યુ છે અને પરોક્ષ અસર કંસ્ટ્રક્શન પર પડે છે. કંસ્ટ્રકશનમાં ઉછાળો આવે છે તો સ્ટીલ સહિત અનેક વેપારોમાં વધારો થઈ શકે છે. કંસ્ટ્રક્શન એ ઉદ્યોગ છે જ્યા ઓછા ભણેલા લોકોને પણ રોજગાર મળી શકે છે.

- 2015 સુધી ટીબી સંપૂર્ણ રીતે ખતમ કરીશુ
- દેશમાંથી ભાગનારાઓની સંપત્તિ જપ્તી માટે કાયદો લાવીશુ
- પૈસા લઈને વિદેશ ભાગનારાઓની સંપત્તિ જપ્ત થશે

- આર્થિક વિશ્લેષ્જક આલોક પુરાણિકનુ બજેટ પર વ્યંગ્ય
- બજેટમાં ખેડૂતો માટે ખૂબ સારુ છે. ભગવંત માન પોતાને ખેડૂત ગણાવે છે. ક્યાક તેમની દારૂબાજી વધી ન જાય. આ ચિંતા બની ગઈ છે.

- કોલેજોમાં પ્રવેશ પરીક્ષા માટે રાષ્ટ્રીય પ્રવેશ એજંસી
- ચંડીગઢ અને હરિયાણાના 8 જીલ્લા કેરોસીન ફ્રી
- જીપીઓથી પણ બની શકશે હવે પાસપોર્ટ
-ઈ ટિકિટથી યાત્રા થશે સસ્તી

પોસ્ટ ઓફિસ દ્વારા ડિઝિટલ યોજનાઓ લાગૂ થશે
- ભીમ એપથી ચુકવણી પર મળશે કેશબેક
- સવા કરોડ લોકોએ ભીમ એપ અપનાવ્યો
- ભ્રષ્ટાચારને હટાવવા માટે ડિઝિટલ અર્થવ્યવસ્થા જરૂરી
- ભીમ એપથી ડિઝિટલ પેમેંટને પ્રોત્સાહન
- બે નવી ડિઝિટલ સ્કીમ લાવવામાં આવશે
- કેશ બેક અને રેફરેલ બોનસ સ્કીમ લાવવામાં આવશે
- ઓનલાઈન કરવામાં આવશે એફડીઆઈનુ આવેદન
- નવુ
PSU
ETF લોંચ કરવામાં આવશે
-
બેંકોના રીકૈપિટલાઈઝેશન માટે દસ હજાર કરોડ રૂપિયા
- ઈંફ્રાસ્ટ્રક્ચર માટે અત્યાર સુધી સૌથી મોટુ ફંડ
- ઈંફ્રાસ્ટ્રકચર માટે 3 લાખ 96 હજાર 135 કરોડ રૂપિયાનુ ફંડ
- કમોડિટી બજારમાં સુધારો પર જોર આપવામાં આવશે

આર્થિક વિશ્લેષક આલોક પુરાણિકે કહ્યુ છે કે ગ્રામ કૃષિ અને સંબંધિત ક્ષેત્રોમાં 2017-18 માટે 1,87,223 કરોડ રૂપિયાની જોગવાઈ મતલબ ગયા વર્ષના મુકાબલે 24 ટકાનો નફો છે. સરકાર ગ્રામીણ ક્ષેત્રોના પ્રત્યે બે કારણોને લીધે વધુ સંવેદનશીલ છે. એક તો અનેક રાજ્યોમાં ચૂંટણી છે તો બેજી પાંચ વર્ષમાં ખેડૂતોએની આવકને બમણુ કરવાનુ વચન વગર ઠોસ અને સતત પ્રયાસોના શક્ય નથી.

- ગામની ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક સાથે જોડવામાં આવશે
- ખેડૂતોએન 10 લાખ કરોડનુ કર્જ આપવામાં આવશે.
- આર્થિક સુધાર ચાલુ રહેશે
- ભારત નેટ યોજના માટે 10 હજાર કરોડ રૂપિયા

પીપીપી મૉડલોથી બનશે નાના એયરપોર્ટ
- ટ્રાંસપોર્ટ સેક્ટર માટે 242787 કરોડ રૂપિયા
- રોડ અને રેલ માટે એક સાથે વહેંચણી
- કાચા તેલ માટે બનશે 3 તાત્કાલિક ભંડાર

- ટ્રેનોમાં કોચ મિત્ર સેવા શરૂ કરવામાં આવશે
- નવી મેટ્રો રેલ પોલીસી લાવવામાં આવશે
- ટ્રેનોમાં કોચ મિત્ર સેવા શરૂ કરવામાં આવશે
- નવી મેટ્રો રેલ પોલીસી લાવવામાં આવશે
- ઓનલાઈન ટિકિટ બુક કરવા પર નહી લાગે સર્વિસ ટેક્સ
- એયરપોર્ટની બુનિયાદી માળખામાં વધુ સુધારો થશે
- એયરપોર્ટના બુનિયાદી માળખામાં વધુ સુધારો થશે
- નેશનલ હાઈવે માટે 64 હજાર કરોડ રૂપિયા
- 500 કિમી નવી રેલ લાઈન બનશે
- 7 હજાર સ્ટેશન સૌર ઉર્જા સાથે જોડાશે
- 2019 સુધી બધી ટ્રેનોમાં બાયો ટૉયલેટ
- રેલવેમાં સ્વચ્છતા પર જોર આપવામાં આવશે
- IRCTCથી ટિકિટ બુક કરવા પર નહી લાગે સર્વિસ ટેક્સ
- ગામમાં સ્ત્રી શક્તિ કેન્દ્ર બનાવવામાં આવશે
- નોટબંધીને કારણે વ્યાજ દરમાં કમી આવી
- ટેક્સટાઈલ્સ સેક્ટરમાં રોજગારની યોજના સફળ
- 100 ઈંડિયા સ્કિલ સેંટર સ્થાપિત કરવામાં આવશે
- 5 વિશેષ પર્યટન જોન બનશે
- રાષ્ટ્રીય પરીક્ષા એજંસી બનાવવાનો પ્રસ્તાવ
- ટુરિઝમ અને ધાર્મિક યાત્રા માટે જુદી સુવિદ્યાઓ
- 2020 સુધી માનવ રહિત રેલવે ક્રોસિંગ ખતમ થશે
- 7 હજાર સ્ટેશન સૌર ઉર્જા સાથે જોડાશે

- ગુજરાત અને ઝારખંડમાં ખુલશે એમ્સ હોસ્પિટલ
- ઉચ્ચ શિક્ષા માટે રાષ્ટ્રીય પ્રવેશ એજંસી
- સીનિયર સિટીજન માટે જીવન વીમા લાવશે નવી સ્કીમ જેથી મળી શકે 8 ટકાનુ નિશ્વિત રિટર્ન
- ખેડૂતોને 10 લાખ કરોડનું કર્જ

- ગામમાં મહિલા શક્તિ કેન્દ્ર બનાવવામાં આવશે
- નોટબંધીને કરણથી વ્યાજદરોમાં કમી આવી
- ટેક્સટાઈલ સેક્ટરમાં રોજગાર યોજના સફળ
- 100 ઈંડિયા સ્કિલ સેંટર સ્થાપિત કરવામાં આવશે
- 5 વિશેષ પર્યટન જોન બનશે
- ગામમાં સ્ત્રી શક્તિ કેન્દ્ર બનાવવામાં આવશે
- નોટબંધીને કારણે વ્યાજ દરમાં કમી આવી
- ટેક્સટાઈલ્સ સેક્ટરમાં રોજગારની યોજના સફળ
- 100 ઈંડિયા સ્કિલ સેંટર સ્થાપિત કરવામાં આવશે
- 5 વિશેષ પર્યટન જોન બનશે
- રાષ્ટ્રીય પરીક્ષા એજંસી બનાવવાનો પ્રસ્તાવ
- શાળા માટે નવો વાર્ષિક શિક્ષા કાર્યક્રમ
- ગ્રામીણ ખેતી સાથે જોડાયેલા ક્ષેત્રોને 1,87,223 કરોડ રૂપિયા
- પાક વીમા માટે 9 હજાર કરોડ રૂપિયા

- આર્થિક વિશ્વેષક આલોક પુરાણિકે કહ્યુ કે નાણાકીય મંત્રીએ પોતાના ભાષણને નોટબંધીને અર્થવ્યવસ્થાના મોટા પગલા બતાવ્યા છે. ચોક્કસ જ આ એક મોટુ પગલુ હતુ. પણ હવે એ પણ સમજમાં આવી રહ્યુ છેકે આ પગલાથી ફક્ત સકારાત્મ જ અસર નથી પડી. નોટબંધીના નકારાત્મક પરિણામો પર મંગળવારે રજુ કરવામાં આવ્યા.
આર્થિક સર્વેક્ષણ પોતાનો વિચાર રાખી ચુક્યા છે. દશમલવ 25થી 50 બિંદુનો વિકાસ તેનાથી નકારાત્મક રૂપે પ્રભાવિત થશે. નાણાકીય મંત્રી કહી રહ્યા છે કે નોટબંધીના નકારાત્મક પરિણામ આગામી નાણાકીય વર્ષ સુધી નહી જનારા આલોક પુરાણિક કહે છે કે આશા કરવી જોઈએ કે નાણાકીય મંત્રી સાચા સાબિત થાય.

​- બેઘરો માટે વર્ષ 2019 સુધી એક કરોડ ઘર બનાવવાનુ લક્ષ્ય
- સરકાર રોજ 133 કિમી માર્ગ બનાવી રહી છે.
- પ્રધાનમંત્રી ગ્રામીણ યોજના માટે 23
હજાર કરોડ રૂપિયાની જોગવાઈ
- ગામમાં સ્વચ્છતા 42 ટકાથી વધીને 60 ટકા થઈ

- ખેતી માટે વિકાસ દરનુ લક્ષ્ય 4.1 ટકા
- પાક વીમો 30 ટકાથી વધારીને 40 ટકા કરવામાં આવ્યો
- મનરેગા માટે 48 હજર કરોડ રૂપિયાની વહેંચણી
- મનરેગા હેઠળ 10 લાખ તળાવ બનાવવામાં આવશે
- 1 મે 2018 સુધી બધા ગામમાં વીજળી પહોંચાડવામાં આવશે
- 5 હજાર કરોડ્ રૂપિયાનો સિંચાઈ ફંડ
- 1 કરોડ પરિવારોને ગરીબી રેખાથી બહાર કરવાનુ વર્ષ 2019 સુધી લક્ષ્ય
- મનરેગાને નવી રીતે ખેડૂતેઓ સામે લાવવામાં આવશે જેથી ખેડૂતોની ઈનકમ વધી શકે
- મનરેગામાં સ્ત્રીઓની ભૂમિકા 55 ટકા
- મનરેગાના લક્ષ્યને પુરુ કરવામાં આવ્યુ
- 8 હજાર કરોડ રૂપિયાનુ સિંચાઈ ફંડ
- માટીની તપાસ માટે 100 મિનિ લૈબ
-
- ખેડૂતોની આવક પાંચ વર્ષમાં બમણુ કરવાનું લક્ષ્ય
- ગ્રામીણ વસ્તીને રોજગારની તકો પુરી પાડવી
- ખેડૂતોને ઉત્પાદ વધારવા પર જોર આપવામાં આવશે
- ખેડૂતેઓને લોન માટે દસ લાખ કરોડનુ લક્ષ્ય


- ખેડૂતોની આવક પાંચ વર્ષમાં બમણી કરવાનુ લક્ષ્ય
- ગ્રામીણ વસ્તીને રોજગારની તકો પુરી પાડવી
- ખેડૂતેઓને ઉત્પાદ વધારવા પર જોર આપવામાં આવશે
- ખેડૂતોને સમય પર જ લોન આપવામાં આવશે.

જો બાત નઈ હૈ ઉસે અપનાઈએ આપ
ડરતે હૈ ક્યો નઈ રાહ પર ચલને સે
હમ આગે આગે ચલતે હૈ,
આઈએ આપ- ખેડૂત પર સૌથી વધુ જોર
- શિક્ષા અને કૌશલથી યુવાઓને આગળ વધારવા
- ડિઝિટલ અર્થવ્યવસ્થા પર જોર
- ઈમાનદાર કરદાતાઓનુ સન્માન કરવુ
- નોટબંધી થી બેકિંગ સિસ્ટમમાં કેશ વધી
- ગ્રામીણ ક્ષેત્રોનો વિકાસ બજેટનુ મુખ્ય ફોક્સ
- ગરીબો સુધી સરકારની યોજના પહોંચાડવાનુ લક્ષ્ય
- નોટબંધીથી ભ્રષ્ટાચાર ઓછો થયો
- નોટબંધીથી અર્થવ્યવસ્થાને ફાયદો મળશે
- દુનિયાની મોટી અર્થવ્યવસ્થા બદલાય રહી છે.
- સરકારને સારા ગવર્નેસની આશા છે.
- વિકાસનો લાભ બધા વર્ગોને મળે
- ધીમી ગ્રોથ રેટને સારુ કર્યુ
- મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ભારતની અર્થવ્યવસ્થા મજબૂત

- મોઘવારી દર 2-6 ટકા વચ્ચે રહેશે
- સરકારે જીએસટી પર સંવિધાન બિલ પાસ કરાવ્યુ
- વિકાસમાં જીએસટી મુખ્ય ભૂમિકા ભજવશે
-છેલ્લા 2 વર્ષોમાં મુખ્ય નિર્ણયો લેવાયા
- દુનિયાની મોટી અર્થવ્યવસ્થા બદલાય રહી છે.
- સરકારને સારા ગવર્નેસની આશા છે.
- વિકાસનો લાભ બધા વર્ગોને મળે
- ધીમી ગ્રોથ રેટને સારુ કર્યુ
- મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ભારતની અર્થવ્યવસ્થા મજબૂત
- આ વખતે બજેટથી ઘણી બધી અપેક્ષાઓ
- ભારે આશાઓ સાથે સરકારને જનાદેશ મળ્યો
- મોંધવારી દર પર કાબુ મેળવ્યો
- જ્યારે દુનિયાની અર્થવ્યવસ્થા અનિશ્વિતતાથી પસાર થઈ રહી છે એ સમયે બજેટ રજુ કરી રહ્યો છુ.
- કોંગ્રેસે બજેટ રજુ કરવાનો વિરોધ કર્યો
- સ્પીકરે જેટલીને બજેટ રજુ કરવા માટે કહ્યુ
-
આર્થિક વિશ્લેષકોની નજરમાં સામાન્ય બજેટ 2017

બજેટની તાત્કાલિક પુષ્ઠભૂમિ નોટબંધીની છે અને તેની આશા છે કે સરકાર નોટબંધીથી પ્રભાવિત જનતાને આ બજેટમાં થોડી રાહત આપવાના ઉપાય કરશે
- એક મોટી આશા આવકવેરામાં છૂટની સીમા વધારવામી છે અને આશા પૂરી થવાની ઘણી શક્યતા છે.
જો સરકાર આવકવેરાના દરો ઓછા કરે તો પણ આ સોને પર સુહાગા જેવુ થશે.
- આજે જ રજુ થશે બજેટ - સુમિત્રા મહાજન
- લોકસભા સ્પીકર છે સુમિત્રા મહાજન
- પીએમ મોદી સંસદ પહોંચ્યા, કેબિનિટની બેઠક શરૂ થઈ
- જેટલીએ ટ્વીટ કરીને જણાવ્યુ કે બજેટ 11 વાગ્યે રજુ થશે

- ઈ અહમદને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના ઘરે જશે લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન
- ઈ અહમદનુ હાર્ટ એટેકથી થયુ હતુ નિધન

- લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ છે કે ઈ અહમદના નિધન પછી સદનને એક દિવસ માટે સ્થગિત કરવી જોઈએ હતી. બજેટને એક દિવસ માટે ટાળી શકાતુ હતુ. નિધન છતા બજેટ રજુ કરવુ અમાનવીય છે.
- પહેલીવાર સામાન્ય બજેટમાં રેલ બજેટ બન્યો ભાગ
- રાષ્ટ્રપતિની મંજૂરી પછી સંસદ પહોંચ્યા અરુણ જેટલી, સંસદમાં 11 વાગ્યે રજુ થશે બજેટ
- આવુ પહેલીવાર થઈ રહ્યુ છેકે 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજુ થઈ રહ્યુ છે
આવુ પહેલીવાર છે કે જ્યારે સામાન્ય બજેટ સાથે જ રેલ બજેટ રજુ થશે
- સરકારની તરફથી એવુ કહેવામાં આવ્યુ છે કે આવુ પહેલા પણ થઈ ચુક્યુ છે કે સીટિંગ સાંસદના નિધન છતા બજેટ રજુ કરવામાં આવ્યુ છે.
તેથી આજે બજેટ રજુ કરવામાં કોઈ મુશ્કેલી નથી.
- સૂત્રોના મુજબ રેલ ભાડામાં લગભગ 7 ટકાનો વધારો થઈ શકે છે. ખાસ કરીને નૉન એસી સીટો માટે જેના પર ખૂબ સબસીડી આપવમાં આવી રહી છે. તેનુ ભાડુ વધારી શકાય છે.
- નાણાકીય મંત્રી અરુણ જેટલી રાષ્ટ્રપતિ ભવન પહોંચી ચુક્યા છે.
- અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કરીને કહ્યુ છે કે પ્રધાનમંત્રીને સ્પીકરને આગ્રહ કરવો જોએ4ઈ કે તો સદનને આજને માટે સ્થગિત કરે કારણ કે એક સીટિંગ સાંસદનુ નિધન થયુ છે.
- બજેટના કાગળ સંસદમાં પહોંચવા લાગ્યા છે. નાણાકીય મંત્રી અરુણ જેટલી રાષ્ટ્રપતિ ભવન માટે નીકળ્યા છે. ଒
- સદનમાં 10 વાગ્યે સ્પીકર બજેટ રજુ કરવાનો નિર્ણય લેશે. હવે થોડી જ વાર પછી કોંગ્રેસની બેઠક પણ થવાની છે.
- કેટલાક ટેલીવિઝન રિપોર્ટ્સના હવાલાથી જાણવા મળ્યુ છે કે બજેટ રજુ કરવાને લઈને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. સદનમાં બજેટ રજુ થશે.
- નાણાકીય રાજ્યમંત્રી સંતોષ ગંગવારે કહ્યુ છે કે હવે બજેટ રજુ કરવુ કે ન કરવુનો નિર્ણય સ્પીકર લેશે.


આ પણ વાંચો :