મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ચૈત્ર નવરાત્રી
Written By
Last Updated : મંગળવાર, 9 એપ્રિલ 2024 (00:41 IST)

Chaitra Navratri Wishes & Quotes - ચૈત્ર નવરાત્રિ પર તમારા મિત્રો અને સબંધીઓને મોકલો ચૈત્ર નવરાત્રિની શુભેચ્છા

chaitra navratri
chaitra navratri

chaitra navratri wishes
chaitra navratri wishes


1. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેળ સંસ્થિતા
   નમસ્તસ્યૈ  નમસ્તસ્યૈ  નમસ્તસ્યૈ નમો નમ:
  ચૈત્ર નવરાત્રીની આપ સૌને 
  હાર્દિક શુભેચ્છા 
 
chaitra navratri wishes
chaitra navratri wishes
2. ૐ સર્વમંગલ માંગલ્યે 
  શિવે સર્વાર્થ સાધિકે, 
  શરણ્યે ત્રયમ્બકે ગૌરી 
  નારાયણી નમોસ્તુતે 
ચૈત્ર નવરાત્રીની શુભકામનાઓ 
chaitra navratri wishes
chaitra navratri wishes

 
3. 
મા દુર્ગાના 9 અવતાર તમને 
9 ગુણો, શક્તિ, ખુશી, માનવતા, શાંતિ 
જ્ઞાન, ભક્તિ, નામ, પ્રસિદ્ધિ અને સ્વાસ્થ્ય 
સાથે આશીર્વાદ આપે 
ચૈત્ર નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ 
chaitra navratri wishes
chaitra navratri wishes


 
4. લક્ષ્મીનો  હાથ હોય 
સરસ્વતીનો સાથ હોય 
ગણેશનો નિવાસ હોય 
અને મા દુર્ગાનો આશીર્વાદથી 
તમારા જીવનમાં પ્રકાશ જ પ્રકાશ હોય 
ચૈત્ર નવરાત્રિની શુભકામનાઓ 
 
chaitra navratri wishes
chaitra navratri wishes
5. નવ કલ્પના નવ જ્યોત્સના 
  નવ શક્તિ નવ આરાધના 
નવરાત્રિના પાવન પર્વ પર 
પુરી થાય તમારી મનોકામના 
ચૈત્ર નવરાત્રિની શુભકામનાઓ 
chaitra navratri wishes
chaitra navratri wishes
 
6. લાલ રંગની ચુનરીથી સજાયો માતાનો દરબાર 
   હર્ષિત થયુ મન અને પુલકિત થયો સંસાર 
   નાના નાના ડગલા માંડી માતા આવે તમારે દ્વાર 
    ચૈત્ર નવરાત્રિની હાર્દિક શુભકામના  
chaitra navratri wishes
chaitra navratri wishes
7 જીવનમાં નવી શક્તિ અને સ્ફૂર્તિ માટે, 
ચૈત્ર નવરાત્રિના આ પાવન પર્વની શુભેચ્છાઓ.

chaitra navratri wishes
chaitra navratri wishes
8. 
આખા વિશ્વની રક્ષા કરે છે માં,
મનની શાંતિ આપે છે માં,
અમારી ભક્તિને સાંભળે છે માં,
અમારા બધાની રક્ષા કરે છે માં,
 ચૈત્ર નવરાત્રિની શુભેચ્છાઓ.