બાળકોને ક્યારે ટીવી જોવા દેશો...

વેબ દુનિયા|

* બાળકોના ટીવી જોવા પર અચાનક જ રોક લગાવી દેવી તે યોગ્ય નથી. આનાથી બાળકોને માતા-પિતા દુશ્‍મન લાગે છે. બાળકોનો ટીવી જોવાનો સમય પહેલા જ નક્કી કરી લેવો જોઈએ અને તેની પર અડગ રહેવું જોઈએ. તેમને ગમતાં સીલેક્ટેડ જ પ્રોગ્રામ જોવાની તેમને મંજુરી આપવી જોઈએ. બધા જ પ્રોગ્રામ અથવા તો ટીવી પર જે કંઈ આવે તે જોવાની તેમને મંજુરી ન આપશો.

* વર્કિંગ વુમને બાળકોને નાનપણથી જ તેમનાથી થોડા થોડા સમય દૂર રાખવાનો પ્રયત્‍ન કરવો જોઈએ જેથી તે ઓફીસે જાય ત્યારે બાળક રહે નહિ અને સ્કુલે જતી વખતે પણ તે વધારે આનાકાની ન કરે.

* બાળકોની એકાગ્રતા વધારવા માટે તેમને સંકલ્‍પનું મહત્‍વ સમજાવવું.


આ પણ વાંચો :