ખ્રિસ્તી ધર્મમાં ત્રણ સંપ્રદાય

W.D
(૧) રોમન કેથોલીક
ખ્રિસ્‍તી ધર્મના રોમન કેથોલીક સંપ્રદાયના લોકો રોમના પોપને સર્વોચ્ચ ધર્મગુરૂ માને છે.

(૨) પ્રોટેસ્ટંટ સંપ્રદાય
ખ્રિસ્‍તી ધર્મના લોકો કોઈ પોપમાં આસ્થા રાખતાં નથી, તેના બદલે તેઓ તેમના ધર્મગ્રંથ બાઈબલમાં શ્રદ્ધા રાખે છે.

(૩) ઓર્થોડોક્સ સંપ્રદાય
ખ્રિસ્‍તી ધર્મના ઓર્થોડોક્સ સંપ્રદાયના લોકો રોમના પોપમાં આસ્થા નથી રાખતાં પરંતુ તેઓ પોતપોતાના રાષ્ટ્રીય ધર્મસંઘ પૈટ્રીઆર્કને માને છે.
પરૂન શર્મા|
ખ્રિસ્તી ધર્મમામુખ્ત્રણ સંપ્રદાય આવેલછે.
આ સંપ્રદાય તેના અંગ્રેજી નામના અર્થ અનુસાર રૂઢીચુસ્ત સંપ્રદાય છે.


આ પણ વાંચો :