બાઈબલ

W.D

ઈશ્વરનું વચન છે જે બધા જ મનુષ્યો દ્વારા લખવામાં આવી છે.

સંત પૌલુસે પોતાના સહકર્મીઓ તિમોથીને એવું લખ્યું હતું કે ધર્મગ્રંથનો પ્રત્યેક અંશ ઈશ્વરની પ્રેરણાથી રચાયેલો છે એટલા માટે જ શિક્ષા, સજા, સુધાર તથા ધાર્મિક અનુશાસન માટે લાભદાયક છે કે ઈશ્વરનો ભક્ત સિધ્ધ બને અને દરેક શુભ કાર્ય માટે તૈયાર મળે.

અને ત્યારે તેણે રોમિયોને લખ્યું કે આ રીતની પહેલાં જે વાતો લખી છે તે આપણી શિક્ષા માટે જ લખવામાં આવી છે જેથી કરીને આપણે સહનશીલ બની શકીયે તેમજ ધર્મગ્રંથનું આશ્વાસન મેળવીને આશા રાખી શકીએ.

વેબ દુનિયા|
ઈસુ ખ્રીસ્તની શિક્ષાઓના માર્ગદર્શનમાં ફક્ત બાઈબલ જ પુરતુ નથી. કેમકે આ ખ્રિસ્તી ધર્મનો માર્ગ નથી. કેમકે બાઈબલની અંદર સંપુર્ણ વાતો નથી.


આ પણ વાંચો :