ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: ગુરુવાર, 6 ઑગસ્ટ 2020 (21:43 IST)

Corona Gujarat Update - ગુજરાતમાં કોરોનાનો કહેર, આજે આવ્યા વધુ 1034 કેસ

4 કલાકમાં સુરત 238,અમદાવાદ 151,વડોદરા 118,રાજકોટ 90,ભાવનગર 44,જૂનાગઢ 41,મહેસાણા 34,ગાંધીનગર 32,જામનગર 28,કચ્છ 27,ખેડા 21,અમરેલી-પંચમહાલ 20,ભરૂચ 19,સુરેન્દ્રનગર 18,વલસાડ 16,ગીરસોમનાથ 15,મોરબી-સાબરકાંઠા 14,બોટાદ 12,દાહોદ-મહીસાગર 11,નવસારી 9,પાટણ 7,આણંદ-નર્મદા 6,બનાસકાંઠા-તાપી 2,અરવલ્લી-છોટાઉદેપુર-ડાંગ-દ્વારકા-પોરબંદર 1 કેસ
 
● રાજ્યમાં કુલ કેસ : 67811
● રાજ્યમાં કુલ મોત : 2584
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 40322
 
⭕  જિલ્લા વાઈસ કેસ : 
•અમદાવાદ- 27434
•વડોદરા-5269
•સુરત-14546
•રાજકોટ-2228
•ભાવનગર-1688
•આણંદ-538
•ગાંધીનગર-1643
•પાટણ-651
•ભરૂચ-993
•નર્મદા-394
‌•બનાસકાંઠા-769
‌•પંચમહાલ-601
•છોટાઉદેપુર-178
•અરવલ્લી-319
•મહેસાણા-1052
•કચ્છ-656
•બોટાદ-319
•પોરબંદર-115
•ગીર-સોમનાથ-467
‌•દાહોદ-696
•ખેડા-689
•મહીસાગર-391
•સાબરકાંઠા-504
•નવસારી-626
•વલસાડ-717
•ડાંગ- 27
•દ્વારકા-73
•તાપી-172
•જામનગર-947
•જૂનાગઢ-1078
•મોરબી-362
•સુરેન્દ્રનગર-878
•અમરેલી-570 કેસ નોંધાયા