શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: સોમવાર, 16 માર્ચ 2020 (14:23 IST)

Corona virus- કોરોના સંકટના વચ્ચે અચાનક વધી તલાક લેનાર કપલ્સની સંખ્યા

કોરોના વાયરસ ઈફેક્ટના રૂપમાં ચીનમાં ડાયવોર્સ કેસમાં વધારો જોવાઈ રહ્યા છે. ડેલી મેલની રિપોર્ટ મુજબ ચીનના મેરેજે રજિસ્ટ્રી ઑફીસનો માનવું છે કે આવું તેથી થઈ રહ્યું છે કે કોર્પ્ના વાયર્સના કારણે કપલ ઘરમાં વધારે સમય સાથે પસાર કરી રહ્યા છે. 
 
જણાવીએ કે કોરોના વાયરસના સંક્રમણથી બચાવ માટે ચીનએ દેશના ઘણા ક્ષેત્રોમાં લૉક ડાઉનના જાહેરત કરી હતી. લાખો લોકોએ આશરે મહીના ભર ઘરમાં બંદ રહેવું પડ્યું. માત્ર ઈમરજસી થતા પર જ લોકોને ઘરથી બહાર જવાની પરવાનગી મળી. 
 
ચીનના સિચુઆન પ્રોવિંસના એક મેરેજ રજિસ્ટ્રી ઑફીસના અધિકારી લુ શિજુનએ કહ્યુ કે 24 ફેબ્રુઆરી પછી થી 300 કપલ ડાયવોર્સ માટે અપ્વાઈનમેંટ લીધા છે. 
 
સ્થાનીય મીડિયાથી વાય કરતા શિજુનએ કહ્યુ કે પાછલા સમયથી ક્યાંક વધારેદાયવોર્સ સામે આવ્યા છે. તેને કીધું યુવાન લોકો ખૂબ સમય ઘર પર પસાર કરી રહ્યા છે. નાની વાત પર કપલ વચ્ચે ભયંકર વિવાદ થઈરહ્યા છે અને પછી તે ડાયવોર્સ માટે આવી રહ્યા છે. 
 
શાંઝી પ્રોવિંસના મેરેજ રજિસ્ટ્રેશન ઑફીસમાં પણ અપ્વાઈનમેંટ લેનારમાં વધારો જોવાયુ છે. પણ આશરે એક મહીના માટે ઑફીસ બંદ થવું પણ વધારા પાછળ એક કારણ હોઈ શકે છે. 
 
ગ્લોબલ ટાઈમ્સને એક અધિકારીએ જણાવ્યુ કે એક ઑફીસમાં તો એક જ દિવસમાં 14 કેસ સામે આવ્યા.