મંગળવાર, 2 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઓમિક્રોન વાયરસ
Written By
Last Modified: શુક્રવાર, 15 જુલાઈ 2022 (08:56 IST)

Free Precautionary dose - આજથી દેશભરમાં 75 દિવસ સુધી 18 વર્ષથી વધુ વયના લોકોનું નિ:શુલ્ક વેક્શિનેશન શરૂ થશે

Free Precautionary dose
કોવિડ સામે રક્ષણ આપવા માટે, 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને એન્ટી-કોરોનાવાયરસ પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. ઈન્ચાર્જ સીએમઓ ડો. સુરેન્દ્ર સિંહે માહિતી આપી હતી કે કોવિડ સામે રક્ષણ આપવા માટે દેશના તમામ CHC, PHC અને અન્ય વેક્સીનેશન કેન્દ્રો પર શુક્રવારથી પ્રિકોશન ડોઝ  આપવામાં આવશે. તેમણે કહ્યું છે કે કેન્દ્ર પર પહોંચીને વેક્સીન લો.