મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By

કપ્પા વાયરસથી એક મોત- ગોધરાના કોરોનાના કપ્પા વેરિયન્ટથી એક વ્યક્તિનું મોત

ગુજરાતમાં ડેલ્ટા , ડેલ્ટા પ્લસ બાદ કપ્પા વેરિઅન્ટનો પ્રવેશ .. ! ગત મેં મહિનાથી ૩૦ જૂન સુધીમાં ૩ કેસ નોંધાયા , મેં માસમાં સાબરકાંઠાના તલોદ તાલુકામાં 60 વર્ષીય દર્દીમાં તથા જૂન માસમાં ગોધરા અને મહેસાણાના ૧-૧ દર્દીમાં જોવા મળ્યો હતો કપા વેરિઅન્ટ

ગુજરાતમાં પંચમહાલના ગોધરા, મહેસાણા અને સાબરકાંઠાના તલોદમાં કપ્પા વાયરસના ત્રણ કેસ હતા. કોરોનાના કપ્પા વેરિયન્ટથી ગુજરાતમાં એક દર્દીનું મોત થયા બાદ સંપર્કમાં આવેલા લોકો અને નજીકના 
 
લોકોની તપાસ કરી દેવાઈ છે. ગોધરાના મુવાડા ગામમાં કોરોનાના કપ્પા વેરિયન્ટથી એક વ્યક્તિનું મોત થયું છે.