બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 27 ઑગસ્ટ 2020 (11:24 IST)

Good News - : પિતા બનવાના છે વિરાટા કોહલી, શેયર કરી તસ્વીર

વિરાટ અનુષ્કાના લગ્નને 3 વર્ષ પુરા થવાના છે.  વિરાટ અનુષ્કાની જોડીને ક્યુટ લવ કપલ્સ તરીકે ઓળખવામાં આવે છે.   ફેંસ સોશિયલ મીડિયા પર તેમના દરેક અપડેટ્સની રાહ જોતા હોય છે. તો પછી દિલ થામીને બેસો વિરાટ-અનુષ્કાએ હમણા જ ટ્વિટ કર્યુ છે કે તેમનુ પહેલુ બાળક જાન્યુઆરી મહિનામાં આવી શકે છે.