હરભજન અને શિખર ધવને પંજો લડાવ્યો (જુઓ વીડિયો )

harbhajan
Last Updated: બુધવાર, 24 ફેબ્રુઆરી 2016 (11:17 IST)
 
સિંહ છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈંડિયામાં તો છે પણ તેમણે અત્યાર સુધી પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક નથી મળી રહી. જ્યા એક બાજુ અનેકવાર ટીમ ઈંડિયામાં ખેલાડીઓમાં પરસ્પર તણાવની ફરિયાદ સામે આવતી રહે છે તો બીજી બાજુ એવા પણ અવસરો આવે છે જ્યારે ખેલાડીઓ એવુ કંઈક કરે છે જે તરત જ વાયરલ થઈ જાય છે. 
હરભજન ટીમમા સારુ વાતાવરણ બનાવવા માટે ઓળખાય છે. તો તેમણે પોતાના પાર્ટનર ઈન ક્રાઈમ શિખરને મેદાન પર પકડ્યો અને તેની સાથે પંજો લડાવવા લાગ્યા. આ ઘટનાનો વીડિયોને બીસીસીઆઈએ પોતાની ઓફિશિયલ ટ્વિટર એકાઉંટ પર શેયર કર્યો છે. 
 
બીસીસીઆઈની વેબસાઈટ પર આવેલો આ વીડિયો અંત સુધી તો મેચ બરાબરી પર રહી. બંનેમાંથી કોઈની જીત ન થઈ.  હરભજન સિંહ તો ટીમના પ્રૈંકસ્ટરના રૂપમાં ઓળખાય છે. સાથી ખેલાડીઓ મુજબ અને હરભજન ટીમના સૌથી મોટા પ્રૈંકસ્ટર્સ છે. હાલ ટીમ માટે બાંગ્લાદેશમાં છે. આ બંને ખેલાડીઓએ કોઈ બીજા સાથે તો મજાક નથી કરી.  પણ પરસ્પર જ પંજો લડાવવામાં લાગી ગયો.. તમે પણ જુઓ કોણ જીત્યુ અને કોણ હાર્યુ...  


આ પણ વાંચો :