શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: રવિવાર, 24 સપ્ટેમ્બર 2023 (18:13 IST)

IND-AUS 2nd ODI- ઓસ્ટ્રેલિયાને 400 રનનો લક્ષ્ય મળ્યો

india vs austreliya
IND-AUS 2nd ODI- ભારત-ઓસ્ટ્રેલિયા વનડે સીરીઝની બીજી મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. 
 
પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 399 રન બનાવ્યા હતા. કેપ્ટન કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવ ક્રિઝ પર છે. રાહુલ તેની 15મી ફિફ્ટી નજીક છે.
 
ઓપનર શુભમન ગિલે પોતાની ODI કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી હતી. તેણે આ વર્ષની તેની 5મી ODI સદી ફટકારી. ગિલ 104 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 97 બોલમાં 107.21ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. ગિલ અને અય્યરે શાનદાર શરૂઆત અપાવી હતી.ટીમ ઈન્ડિયાએ પ્રથમ દસ ઓવરમાં એક વિકેટે 80 રન બનાવ્યા હતા.