સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 7 જુલાઈ 2023 (11:18 IST)

World News: .ઓસ્ટ્રેલિયામાં ભારતીય યુવતીને જીવતી દફનાવી

Crime
ઓસ્ટ્રેલિયામાં ભારતીય યુવતીને જીવતી દફનાવી- દક્ષિણ ઓસ્ટ્રેલિયાના ફ્લિંડર્સ રેન્જમાં ભારતીય મૂળની નર્સિંગ વિદ્યાર્થીનીને તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ દ્વારા વાયર સાથે બાંધીને જમીનમાં દાટી દેવામાં આવી હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે માર્ચ 2021માં 21 વર્ષની જસ્મીન કૌરનો તેના પૂર્વ બોયફ્રેન્ડ તારિકજોત સિંહે પીછો કરીને તેની હત્યા કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટને કહેવામાં આવ્યું હતું.
 
હકીકતમાં, વર્ષ 2021માં 23 વર્ષીય તારિકજોત સિંહે મેડિકલ સ્ટુડન્ટ જસ્મીન કૌરની હત્યા કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થી સાથે સંબંધ તોડ્યા બાદ સિંહે બદલો લેવા વિદ્યાર્થીની સાથે અત્યાચાર કર્યો હતો. તેણે છોકરીના હાથ-પગ બાંધી દીધા અને તેને છીછરી કબરમાં જીવતી દફનાવી દીધી.