શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 19 ડિસેમ્બર 2016 (11:56 IST)

સ્કોરકાર્ડ - પાંચમી ભારત-ઈગ્લેંડ ટેસ્ટ મેચ

ચેન્નઈ એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં ભારત અને ઈગ્લેંડ વચ્ચે રમાયેલ પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચનો આજે ચોથો દિવસ છે. સોમવારે સવારે ચોથા દિવસની રમતની શરૂઆત ભારતીય બેટિંગ દ્વારા થઈ છે. ત્રીજા દિવસની સમાપ્તી સુધી ભારતે ચાર વિકેટ ગુમાવીને 391 રન બનાવી લીધા હતા. 
 
આ અગાઉ ઈગ્લેંડે પ્રથમ દાવમાં 477નો મોટો સ્કોર ઉભો કર્યો હતો.  
 
 
આ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ડ્રો થઈ હતી. જ્યારે કે બાકીની ત્રણ મેચ જીતીને ભારતીય ટીમે શ્રેણીમાં 3-0થી બઢત મેળવી લીધી છે.