શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 13 જુલાઈ 2018 (10:32 IST)

વિરાટની હાફસેંચુરી અને ટીમની જીત પર આવુ હતુ અનુષ્કાનુ રિએક્શન - VIDEO

ભારત અને ઈગ્લેંડ વચ્ચે ત્રણ મેચોની  શ્રેણીની પ્રથમ વનડે ગુરૂવારના નોર્ટિઘમના ટ્રેંટ બ્રિજ મેદાન પર રમાઈ. ભારતે મેચ સહેલાઈથી આઠ વિકેટથી જીતી લીધી. આ મેચમાં કપ્તાન વિરાટ કોહલીએ 82 બોલ પર 75 રનની રમત રમી. વિરાટની પત્ની અનુષ્કા શર્મા પણ આ મેચને જોવા માટે સ્ટેડિયમમાં હાજર હતી. અનુષ્કાએ શિખર ધવનની પત્ની આયશા ધવન સાથે મેચનો આનંદ ઉઠાવ્યો. 
 
મેચ દરમિયાન અનુષ્કા ખૂબ ખુશ દેખાય રહી હતી. વિરાટે જેવા જ પચાસ રન પુરા કર્યા કે અનુષ્કાના ચેહરાની સ્માઈલ બમણી થઈ ગઈ અને તે ઉભા થઈને તાલી વગાડવા માંડી.  અનુષ્કાએ ભારતની જીત પછી સ્ટેડિયમ પરથી ફ્લાઈંગ કિસ પણ મોકલ્યુ.