ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2017
Written By
Last Updated :નવી દિલ્હી , ગુરુવાર, 30 માર્ચ 2017 (15:18 IST)

આઈપીએલ 2017 - ગુજરાત લાયંસના સહાયક કોચ બન્યા મોહમ્મ કેફ

. રૂપિયાની ઝાકળમાળનું દંગલ આઈપીએલ 2017 એપ્રિલમાં શરૂ થવા જઈ રહ્યુ છે અને આ દંગલની તૈયારીઓ પણ ખેલાડીઓ શરૂ કરી દીધી છે. આ ક્રમમાં આજે ભારતીય ટીમના પૂર્વ બોલર મોહમ્મદ કેફે પોતાની ખાસ વાત પોતાના ફેંસને સોશિયલ મીડિયા પર શેર કરી છે. 
 
યૂપીના ઈલાહાબાદના રહેનારા મોહમ્મદ કેફે ટ્વિટર પર માહિતી આપી કે તેઓ 2017 આઈપીએલમાં ગુજરાત લાયંસ સાથે સહાયક કોચના રૂપમાં જોડાયા છે. 
- મોહમ્મદ કેફ આઈપીએલમાં આ પહેલા રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેંજર્સ બેંગલુરૂ અને કિંગ્સ XI પંજાબની ટીમ માટે રમી ચુક્યા છે. 
-કેફે ભારત માટે 2000થી 2006 સુધી ક્રિકેટ રમી છે. 
- તેમને દેશના સર્વશ્રેષ્ઠ ફીલ્ડરોમાંથી એક માનવામાં આવે છે.