રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 24 નવેમ્બર 2023 (15:53 IST)

ભારતીય ક્રિકેટરે ગુપચુપ કરી લીધા લગ્ન

Navdeep Saini ties knot with Swati Asthana:ફાસ્ટ બોલર નવદીપ સૈની લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે અને તેણે પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરી છે. ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ તેની ગર્લફ્રેન્ડ સ્વાતિ અસ્થાના સાથે લગ્ન કર્યા છે.
 
ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે પાંચ T20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી રમી રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 2 વિકેટે જીત મેળવી હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. આ સીરીઝની વચ્ચે ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ લગ્ન કરી લીધા છે અને તેણે પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરી છે. ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ તેની ગર્લફ્રેન્ડ સ્વાતિ અસ્થાના સાથે લગ્ન કર્યા છે.